પૂરગ્રસ્ત જિલ્લાઓ માટે સરકારે જાહેર કર્યુ રાહત પેકેજ, ૩૩ ટકાથી વધુ નુકસાની હશે તો હેક્ટર દીઠ ૧૩ હજારની સહાય
પૂર અને અતિવૃષ્ટિના સર્વે બાદ રાજ્ય સરકારે જામનગર, જૂનાગઢ, રાજકોટ અને પોરંબદર એમ ચાર જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે 33 ટકાથી...