મુકેશ અંબાણીને ઝટકો/મહાત્વાંકાંક્ષી રિલાયન્સ-ફ્યુચરનો સોદો ઘોંચમાં, એમેઝોન પહોંચી છે સુપ્રીમમાં
રિલાયન્સ-ફ્યુચરનો સોદો ઘોંચમાં પડી ગયો છે. સુપ્રીમ કોર્ટે ફ્યુચર રીટેલને રિલાયન્સ સાથે થયેલા સોદા બાબતે ખુલાસો આપવાનો આદેશ કર્યો છે. એમેઝોને ફ્યુચર રીટેલ સામે સુપ્રીમ...