રિલાયન્સને કોરોના બાદ દિવાળી પણ ફળી, સાઉદીની આ કંપની 9555 કરોડનું કરશે રોકાણ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં સઉદી અરેબિયાનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (પીઆઇએફ) ૯૫૫૫ કરોડ રૂપિયામાં ૨.૦૪ ટકા હિસ્સો ખરીદશે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું...