Archive

Tag: Reliance Jio

Jioની ધૂમ : એરટેલ-વોડાફોન-આઇડિયા યુઝર્સને રડાવ્યાં, Jio ફરી બન્યુ નંબર વન

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)એ જણાવ્યા અનુસાર 4જી ડાઉનલોડની સરેરાશ સ્પીડના મામલે જિયો પોતાના હરિફ એરટેલ કરતાં બેગણું ઝડપી હતુ. ટ્રાઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત મહિને જિયો 4જી નેટવર્કની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.8 એમબીપીએસ રહી જ્યારે એરટેલ નેટવર્કની…

Jioએ Valentines Day પર એરટેલ, વોડાફોન-આઇડિયા સાથે કર્યુ એવું ‘ફ્લર્ટ’, જોઇને તમે પણ કહેશો ‘વાહ’

દેશના સૌથી ધની ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ મોટા ધડાકા સાથે બજારમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી જ તેણે તહેલકો મચાવવાનું જારી રાખ્યું છે. જિયોએ ખૂબ જ સસ્તા ડેટા અને ફ્રી કૉલ સર્વિસથી ચોંકાવનારી ઑફર્સના દાવથી એરટેલ, વોડાફોન,…

મુકેશ અંબાણીએ લીધો આ મોટો નિર્ણય, JIOની સંપત્તિ વેચી ભેગા કરશે 1.07 લાખ કરોડ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટના અગ્રણી બ્રોકફિલ્ડ એસેટ્સ મેનેજમેન્ટ રિલાયન્સ જીઓના ટેલિકોમ ટાવર અને ફાઈબર એસેટ્સ ૧પ અબજ ડોલર અથવા રૂ.૧.૦૭ લાખ કરોડમાં હસ્તગત કરવા માટે ચર્ચા કરી રહી છે. જો ડિલ થશે તો તે પ્રાઈવેટ ઈક્વિટી ક્ષેત્રે મોટી ડિલ…

નમામિ ગંગે સાથે જોડાયું રિલાયન્સ જિયો, ગ્રાહકોને આપશે આ સંદેશ

નેશનલ મિશન ફૉર ક્લીન ગંગા (એનએમસીજી)ની સાથે જોડાઈને રિલાયન્સ ગંગા સ્વચ્છતા અભિયાનને આગળ વધારશે. નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ ક્લીન ગંગાના સંદેશોને રિલાયન્સ જિયો લોકોની વચ્ચે લઇ જશે. નેશનલ મિશન ફૉર ક્લીન ગંગાના સંદેશોને રિલાયન્સ જિયો પોતાના કરોડો ગ્રાહકોને એસએમએસ અને…

Jioનો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થશે લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

રિલાયન્સ જિયોના લેટેસ્ટ ‘ઇન્ડિયા કા સ્માર્ટફોન’ સીરીઝ વાળા Jio Phone 3 પર કામ શરૂ થઇ ચુક્યું છે. Jio Phone 3ને લઇને ઘણી બાબતો લીક થઇ છે. ભારતીય ટેલિકોમ પ્રોવાઇડર રિલાયન્સ જિયોએ 2017માં જિયોફોન સીરીઝની શરૂઆત કરી હતી. જિયોફોન લૉન્ચ થયાં…

Jioની શાનદાર ભેટ: હવે યુઝર્સને આ સુવિધા મેળવવા માટે નહી ખાવા પડે ધક્કા, ઘરેબેઠા થઇ જશે કામ

રિલાયન્સ જિયો સતત પોતાના યુઝર્સ માટે નવી સુવિધાઓ લાવતું રહે છે. હવે જિયો યુઝર્સ પોતાના જિયો ફિચર ફોન દ્વારા IRCTCની રેલ ટિકીટ બુકિંગ સેવાનો લાભ પણ લઇ શકશે. કંપનીએ જિયોફોન અને જિયોફોન 2ના યુઝર્સ માટે નવી એપ JioRail લૉન્ચ કરી…

Jio યુઝર્સ આનંદો : Free મળી રહ્યો છે હાઇસ્પીડ ડેટા, તમને મળ્યો કે નહી આ રીતે ચેક કરો

રિલાયન્સ જિયો પોતાના પ્લાન્સથી હરિફ કંપનીઓને સતત ઝટકા આપે છે. હવે કંપનીએ જિયો સેલિબ્રેશન પેકને ફરીથી લૉન્ચ કર્યુ છે. આ પ્લાન હેઠળ જિયો પોતાના યુઝર્સને ફ્રી એડિશનલ ડેટા આપી રહી છે. ખાસ વાત એ છે કે યુઝર્સને મળી રહેલા એડિશનલ…

Jioનો ધડાકો : લૉન્ચ કર્યા એવા પ્લાન કે વારંવાર રિચાર્જની ઝંઝટ નહી રહે, હાઇસ્પીડ ડેટા સાથે મળશે આ ફાયદા

જો તમે પણ જિયો યુઝર હોવ તો જિયોએ પોતાના યુઝર્સને એક ભેટ આપી છે. રિલાયન્સ જિયોએ જિયોફોન યુઝર્સ માટે વધુ વેલિડીટી વાળા ટેરિફ પ્લાન લૉન્ચ કર્યા છે. જિયોફોન મોનસૂન હંગામા ઑફર હેઠળ જિયોફોન માટે લૉન્ચ કરવામાં આવેલા બે પ્લાનની વેલીડીટી…

મુકેશ અંબાણી ભલે દેશના ટોપના ધનિક હોય પણ સ્થિર નફો, વધતું ઋણ રિલાયન્સ માટે ચિંતાજનક

છેલ્લા એક વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 22 ટકા વધ્યો છે અને તેની સામે નિફ્ટી 500 ઇન્ડેક્સ છ ટકા ઘટ્યો છે. રિલાયન્સ રિફાઇનિંગ માર્જિન નબળા હોવા છતાં અને પેટ્રોકેમિકલ્સ કારોબારનો સ્પ્રેડ અટક્યો હોવા છતાં આટલો માર્જિન જાળવવામાં સફળ રહ્યું છે….

માત્ર 1 રૂપિયામાં મળશે 1GB ડેટા, BSNLએ લૉન્ચ કરી આ ખાસ સર્વિસ

સરકારી ટેલિકૉમ કંપની BSNLએ રિલાયન્સ જિયો અને એરટેલને ટક્કર આપવા માટે ફાઇબર ટૂ હોમ સર્વિસ ભારત ફાઇબર લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ સર્વિસને Jio Gigafiber શરૂ થતા પહેલા રજૂ કરી દીધી છે. બીએસએનએલના આ પ્લાનમાં દરરોજ 35 જીબી ડેટાનો…

jioPhone છે તો તમારા માટે છે આ સૌથી મોટી ખુશખબર, આવી રહ્યું છે આ સૌથી મોટું ફીચર

રિલાયન્સ જિયો માટે આ રિપોર્ટ સારા સમાચાર સમાન છે. ફેસબુક, વ્હોટ્સએપ અને ગૂગલ સર્વિસના સમર્થન પછી આ ફોન હવે વાઇફાઇ હોટ સ્પોટની સુવિધા આપશે. અહેવાલ અનુસાર, કંપની તેની ચકાસણી કરી રહી છે અને ટૂંક સમયમાં જ જિયો ફોન વપરાશકર્તાઓને અપડેટ્સ…

Jioનો વધુ એક ધડાકો : શરૂ કરી આ જબરદસ્ત સર્વિસ, Jioનું સિમ નહી હોય તો પણ કરી શકશો યુઝ

રિલાયન્સ જિયોએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવી બ્રાઉઝર એપ લૉન્ચ કરી છે. જેનું નામ Jio Browser App રાખવામાં આવ્યું છે. જો તમે વિચારી રહ્યાં હોય કે આ એપ અન્ય એપથી કેવી રીતે અલગ છે અને કેવી રીતે કામ કરે છે તો…

ફક્ત Jioના ગ્રાહકોને મળે છે આ ખાસ સર્વિસ, એક્ટિવેટ કરશો તો મળશે ફાયદો

પ્રમોશનલ કૉલિંગ અ મેસેજ કદાચ જ કોઇને ગમતા હશે. આવા અણગમતા કૉલ ખાસ કરીને ત્યારે પરેશાન કરે છે જ્યારે આપણે કોઇના કૉલની રાહ જોઇ રહ્યાં હોઇએ અથવા તો કોઇ મીટીંગ કે જરૂરી કામમાં વ્યસ્ત હોઇએ. કોઇ કંપની કે બેન્ક ઑફરના…

Jioનો ધમાકેદાર પ્લાન :એક વર્ષ સુધી લો Free ડેટાની મજા, વારંવાર રિચાર્જની માથાકૂટમાંથી મળશે મુક્તિ

ટેલિકોમ દિગ્ગજ Jioએ માર્કેટમાં બે વર્ષ પહેલા પ્રવેશ કર્યો હતો જે બાદ ડેટા વૉર શરૂ થઇ ગઇ હતી. તેવામાં અન્ય કંપનીઓએ પણ ડેટાની કિંમતો ઘટાડીને કૉલિંગ પણ ફ્રી કરી દીધી છે. ગત બે વર્ષોમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ઘણો બદલાવ આવ્યો છે….

Jio યુઝર્સ આનંદો: 5 વર્ષ સુધી Free મળશે આ સર્વિસ, નહી આપવો પડે એકપણ રૂપિયો

રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને એક ભેટ આપી છે. દુનિયાના સૌથી મોટા મોબાઇલ નેટવર્ક જિયોએ ભારતના પ્રમુખ બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા સાથે 5 વર્ષ માટે પાર્ટનરશીર કરી હોવાની ઘોષણા કરી છે. આ પાર્ટનરશીપથી સ્પોર્ટ્સ એન્ટરટેઇન્મેન્ટના નવા દૌરની શરૂઆત થઇ છે. જિયો અને…

જલ્દી કરો! Jioએ આપી આ શાનદાર ન્યૂ યર ગિફ્ટ, બીજી વાર નહી મળે આવી તક

રિલાયન્સ જિયો નવા વર્ષે પોતાના ગ્રાહકો માટે અનેક ઑફર્સ લઇને આવ્યું છે. 399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક તો મળી જ રહ્યું ચે પરંતુ સાથે જ જો તમે નવા કસ્ટમર બનવા માગતા હોય તો તમારી પાસે સારી તક છે….

આ લોકોને Free મળી રહ્યું છે Jioનું સિમ, મળશે 99 રૂપિયામાં અનલિમિટેડ ડેટા અને કૉલિંગની મજા

જો તમે પણ ભારતીય રેલવેમાં પોતાની સેવાઓ આપી રહ્યાં હોય તો તમારા માટે એક મોટી ખબર છે. કારણ કે 1 જાન્યુઆરી 2019થી તમને રિલાયન્સ જિયોની સેવા મળશે. હવે ભારતીય રેલવેના તમામ કર્મચારીઓને રિલાયન્સ જિયોનું કનેક્શન મળશે. જિયો સાથે રેલવેએ પાર્ટનરશીપ…

Jio યુઝર્સ થઇ જાઓ તૈયાર, નવા વર્ષે મળશે આ શાનદાર ગિફ્ટ્સ

2019નું વર્ષ જિયો યુઝર્સ માટે ખૂબ જ ધમાકેદાર સાબિત થશે કારણ કે રિલાયન્સ જિયો 2019થી ફક્ત ગીગા ફાઇબર સર્વિસ જ શરૂ કરવા નથી જઇ રહ્યું પરંતુ VoWi-Fi સર્વિસ પણ લૉન્ચ કરશે જેના દ્વારા લોકો નેટવર્ક વિના પણ કૉલ કરી શકશે….

Vodafoneએ 399 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં કર્યો ફેરફાર, મળશે આ સુવિધા

ટેલીકૉમ કંપની વોડાફોને પણ પોતાના 399 અને 199 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનને રિવાઇઝ કરી દીધો છે. જ્યાં 199 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં કંપની આકર્ષક ડેટાની સુવિધા આપી રહી છે. તો 399 રૂપિયાવાળા પ્લાનમાં કંપનીએ ડેટા ઘટાડી દીધો છે. 399 રૂપિયાવાળા પ્લાનમાં કંપની…

Jio યુઝર્સ ઝડપી લો શાહરૂખ ખાનને મળવાની શાનદાર તક, બસ કરવું પડશે આ કામ

જો તમે જિયો યુઝર હોય અને તમે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના ચાહક હોવ તો તમારા માટે જિયો એક શાનદાર ઑફર લઇને આવ્યું છે. તમારી પાસે કિંગખાનને મળવાની અણમોલ તક છે. જિયો પોતાના યુઝર્સને શાહરૂખ ખાનને મળવાની તક આપી રહ્યું છે….

Jio Giga Fiber: 3 મહિના સુધી Free મળશે આટલા GB હાઇસ્પીડ ડેટા, જાણો શું છે પ્રીવ્યૂ ઑફર

કેટલાંક મહિનાઓ અગાઉ જિયોએ ફાઇબર આધારિત બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiberનું એલાન કર્યુ છે. જો કે આ લિમિટેડ યુઝર્સ પાસે છે અને હજુ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ પ્રિવ્યુ ઑફર હેઠળ 100 Mbpsની સ્પીડ આપવામાં આવી રહી છે. તેની વેલીડીટી…

BSNLના આ પ્લાન પર મળી રહ્યું છે 25 ટકા કેશબેક, આજે જ કરાવો રિચાર્જ

વર્ષ 2018 પૂર્ણતાના આરે છે અને તેની પહેલા BSNLએ પોતાના યૂઝર્સને મોટી ભેટ આપી છે. BSNLએ પોતાના બ્રોડબેન્ડ યૂઝર્સ માટે 25 ટકા કેશબેકની ઑફર રજૂ કરી છે. જોકે, આ ઑફરનો લાભ ફક્ત 6 મહિનાવાળા પ્લાન અથવા પછી વાર્ષિક પેક પર…

Jio યુઝર્સ આનંદો! 90 દિવસ સુધી મળશે આ સર્વિસ એકદમ Free

જિયોએ આ વર્ષે માર્ચમાં એવી જાહેરાત કરી હતી કે કંપની મ્યૂજિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Saavn નું અધિગ્રહણ કરશે. હવે એવું લાગે છે કે અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. કારણ કે એપલ એપ સ્ટોરમાં saavn નું નામ jiosaavn થઇ ગયું છે….

Jioને ટક્કર : 399 રૂપિયાના રિચાર્જ આ કંપની આપી રહી છે 400 રૂપિયાનું કેશબેક

ટેલિકોમ ક્ષેત્રમાં જિયોના પ્રવેશ ભારતીય ટેલીકોમ બજારમાં હરિફાઇનો એક નવો જ દોર શરૂ થયો છે. તમામ મોટી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનેક ઓફર્સો નિકાળતી રહે છે. એવામાં એરટેલે પોતાનાં ગ્રાહકોને માટે એક નવી જ કેશબેક ઓફર રજૂ કરી…

Jio હેપ્પી ન્યૂ યર ઑફર : જો જો રહી ના જતાં, કંપની કરાવી રહી છે આટલા રૂપિયાનો ફાયદો

રિલાયન્સ જિયોએ ફરી એકવાર હેપ્પી ન્યૂયર ઑફર લૉન્ચ કરી છે. આ ઑફરમાં જિયો યુજર્સને રિચાર્જ પર 100 ટકા કેશબેક મળશે. તેના માટે તમારે 399 રૂપિયાનું રિટાર્જ કરાવવું પડશે. આ કેશબેક રિલાયન્સ જિયોના AJIO કૂપન તરીકે આપવામાં આવશે એટલે કે તમે…

Jio યુઝર્સને એકદમ Free મળી રહ્યો છે આટલો ડેટા, જુઓ તમને મળ્યો કે નહી

આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયોએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થવા પર સેલિબ્રેશન ઑફર લૉન્ચ કરી છે જેમાં જિયો યુઝર્સને 8 જીબી ફ્રી ડેટા મળી રહ્યો હતો. જિયોના આ ફ્રી ડેટા વાઉચર ઓટોમેટિક સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એક્ટિવ પ્લાન સાથે…

આ કંપનીએ લૉન્ચ કર્યો Jio કરતાં પણ સસ્તો પ્લાન,189 રૂપિયામાં મળશે ઘણું બધુ

રિલાયન્સ જિયોએ જ્યારથી ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અન્ય ટેલિકોમ કંપનીઓ માટે માર્કેટમાં ટકવુ મુશ્કેલ બની ગયું છે. અન્ય ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવારનવાર નવા પ્લાન્સ લૉન્ચ કરતી રહે છે તેવામાં આઇડિયા પણ જિયોને ટક્કર આપવા માટે નવો…

Jioએ શરૂ કરી ખાસ સર્વિસ, દેશમાં સૌપ્રથમવાર મળશે આ અનોખી સેવા

રિલાયન્સ જિયોએ મંગળવારે VOLTE ઇન્ટરનેશનલ રોમિંગ (ઇનબાઉન્ડ) સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી છે. સૌપ્રથમ આ સુવિધા ભારત અને જાપાન વચ્ચે શરૂ થશે. આ સાથે જ જિયો આ સુવિધા આપનાર દેશનું સૌપ્રથમ 4જી નેટવર્ક બની ગયું છે. ઇનબાઉન્ડ સર્વિસનો અર્થ છે…

Jioનો બમ્પર પ્લાન : આ શહેરોમાં 3 મહિના સુધી Free મળશે હાઇસ્પીડ ડેટા

રિલાન્સ જિયો ગીગાફાયબર FTTH બ્રૉડબેન્ડ સર્વિસની શરૂઆત ટૂંક સમયમાં કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપની તે શહેરમાં સૌપ્રથમ સેવા શરૂ કરશે જ્યાંથી સૌથી વધુ આવેદન મળશે. જો તમારે પણ તમારા શહેરમાં સૌથી પહેલા આ સેવા જોઇએ તો તેના માટે તમારે…

Jio સૌથી શ્રેષ્ઠ નેટવર્ક, આ ટેસ્ટમાં તમામ ટેલિકોમ કંપનીઓ થઇ ફેલ

જિયો સિવાયના અન્ય તમામ દૂરસંચાર ઓપરેટર ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાઇ દ્વારા રાજમાર્ગો અને રેલ માર્ગો પર કરવામાં આવેલા કૉલ ડ્રૉપ (વાત કરતી વખતે કૉલ કટ થઇ જવો) ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. એક અહેવાલમાં આ અંગે જાણકારી આપવામાં…