પાંચ વર્ષ સુધી પત્ની તરીકે રહ્યા બાદ યુવકને કોલગર્લ સાથે પ્રેમ થઈ જતા પરિણીતાને તરછોડી, ફેસબુકમાં મળ્યો હતો પ્રેમી
પરિણીત મહિલાને અન્ય યુવક સાથે ફેસબુકના માધ્યમથી પ્રેમ સંબંધ પાંગર્યા બાદ પતિ પાસે છુટાછેડાની માંગ કરી છેલ્લા પાંચ વર્ષ સુધી પ્રેમીની પત્ની તરીકે રહ્યા બાદ...