અફઘાનિસ્તાનની પીસ ટોક યોજાશે મોસ્કોમાં, ભારત તાલિબાનો સાથે કરશે મંચ શેયર
રશિયામાંશુક્રવારે અફઘાનિસ્તાનના મામલે યોજાઈ રહેલી બેઠકમાં ભારત પણ સામેલ થશે. જો કે ભારતતરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની હિસ્સેદારી અનૌપચારીક સ્તરની હશે.સરકારે તેની સાથે...