દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહન નીતિ જાહેર, 1 લાખ વાહનો એક વર્ષમાં નોંધશે
દિલ્હી રાજ્ય સરકારે શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદૂષણને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન નીતિ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી...