જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, બરફવર્ષા અને વરસાદની આગાહીYugal ShrivastavaJanuary 11, 2019January 11, 2019જમ્મુ અને કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી બરફવર્ષા અને વરસાદની આગાહી કરી હતી. આજે શ્રીનગરમાં માઇનસ ૦.૩ ડિગ્રી તાપમાન સાથે...