Archive

Tag: recorde

શિખર ધવને 75 રન શું મારી દીધા, ગાંગુલી, ધોની, સચિન અને દ્રવિડનો પણ રેકોર્ડ કકડભૂસ કરી નાખ્યો

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સિરીઝની પહેલી વનડે મેચ ભારતે જીતી લીધી. પાંચ વનડે મેચોની સિરીઝમાં ભારત હવે 1-0થી આગળ છે. પહેલી વનડેમાં ભારતના મોહમ્મદ શમીએ વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. તો શમી સાથે ધવને પણ એક રેકોર્ડ…

ઉંમર 41 વર્ષ, 9 ડબલ સેન્ચુરી, 2 ટ્રીપલ સેન્ચુરી, 19,000 રન છતા કોઈ ભાવ નથી પૂછતું

આવતા મહિને ફેબ્રુઆરીમાં આ ક્રિકેટરને 41 વર્ષ થશે. પાછલા 23 વર્ષથી તે ક્રિકેટ રમી રહ્યો છે. એ પણ કોઈ પ્રકારની પ્રસિદ્ધી વિના. આ ખેલાડી એવા મેચ રમી રહ્યો છે જ્યાં કોઈ મીડિયા કવરેજ માટે પણ નથી જતુ. એ ખેલાડીનું નામ…

પાંચમી ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે અવનવો રેકોર્ડ નોંધાયો, જે દરેક ક્રિકેટર માટે નિરાશા સમાન હોય છે

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પાંચમી ટેસ્ટની શરુઆત થઇ ગઇ છે. અગાઉની ટેસ્ટમેચોમાં ભારતનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. જેના કારણે ભારતીય ટીમ પાંચ ટેસ્ટમેચોની સિરીઝમાં પહેલાથી હારી ચૂકી છે. અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમ સ્વમાન માટે મેદાનમાં ઉતરશે. જોકે આ વચ્ચે…

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં બન્યા આ 5 રેકોર્ડ, વિરાટે ગાંગુલી અને ધોનીનો પણ રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયાએ ટ્રેન્ટ બ્રિજમાં ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મજબૂત શરૂઆત કરી છે. કેપ્ટન વિરાટ કોહલી(97) અને અજિંક્ય રહાણે (81) શાનદાર ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે 87 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 307 રન બનાવી લીધા છે. ત્યારે બન્ને ટીમો વચ્ચે…

જ્યારે T-20માં રોહિત શર્મા અને શિખર ધવન 12 રનથી આ વિશ્વ રેકોર્ડ બનાવવાનું ચૂકી ગયેલા

વનડેમાં શોર્ટ ફોર્મેટ હવે રોહિત શર્માનું ફેવરિટ ફોર્મેટ બની ચૂક્યું છે. જૂનમાં રોહિત શર્માએ આયર્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી ટી-ટ્વેન્ટી મેચમાં વિરોધી ટીમને ઘુંટણીયે લાવી દીધી હતી. શીખર ધવન સાથે ઓપનિંગમાં ઉતરેલા રોહિત શર્માએ પહેલી વિકેટની ભાગીદારી સાથે 160 રન બનાવ્યા હતા….

ક્રિકેટ ઈતિહાસના અવનવા રેકોર્ડ : સતત 21 મેડન અને 17 બોલની એક ઓવરનો કિર્તીમાન

હાલ આઈપીએલની સિઝન ચાલી રહી છે. રનની આતશબાઝી થઈ રહી છે. નવા રેકોર્ડ બની રહ્યા છે, પરંતુ તમને ખબર નહીં હોય કે વિશ્વ ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ પણ છે, જે દુનિયાની નજરમાં નથી આવ્યા. ક્રિકેટ ફેન્સ એ રેકોર્ડથી માહિતગાર જ…

ક્રિસ ગેલની હૈદરાબાદ સામે આતશબાજી : T-20માં બનાવ્યો શતકનો રેકોર્ડ

કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેન ક્રિલ ગેલે તોફાની પારી રમતા હૈદરાબાદ સામેેની મેચમાં વિરોધી ટીમને ઘૂંટણીયે ટેકવી દીધી હતી. આઈપીએલની 11મી સિઝનમાં ક્રિસ ગેલે હૈદરાબાદ સામે તોફાની પારી રમતા 53 બોલમાં 104 રન ફટકાર્યા હતા. આ સાથે જ ક્રિસ ગેલે…

જાપાનમાં બાહુબલીની કમાલ : ભારતની ત્રીજા નંબરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ

બાહુબલી ધ કન્કલુુઝન ફિલ્મે ભારતમાં અત્યારસુધી રિલીઝ થયેલી તમામ ફિલ્મોના રેકોર્ડને ધ્વંસ કર્યા હતા. પરંતુ આ સફળતાને આગળ વધારતા  ફિલ્મે વિદેશમાં પણ સફળતાનો ડંકો વગાડ્યો છે. જેણે જાપાનમાં સફળતા પૂર્વક 100 દિવસ પૂરા કરી લીધા છે. આ સાથે જ બાહુબલી ધ…

અમેરિકન બોક્સઓફિસ પર ટાઈટેનિકનો રેકોર્ડ તુટવાના આરે !

અત્યારસુધી કમાણીની બાબતે જેમ્સ કેમરૂનની ફિલ્મ ટાઈટેનિક અમેરિકન બોક્સઓફિસ પર પોતાના અણનમ કિર્તીમાનથી અવ્વલ હતી, પરંતુ હવે અમેરિકન બોક્સઓફિસ પર ટાઈટેનિકનો રેકોર્ડ તુટવાની નજીક પહોંચી ગયો છે. હોલિવુડ ફિલ્મ બ્લેક પેન્થરનો જાદુ બીગ સ્ક્રિન પર યથાવત છે. જે હવે કંમાણી…