સુપ્રીમ કોર્ટમાં નવા ચાર જજોની નિયુક્તિ, કોલેજિયમની ભલામણને 48 કલાકમાં મંજૂરીYugal ShrivastavaNovember 2, 2018November 2, 2018સુપ્રીમ કોર્ટને ચાર ન્યાયાધીશ મળ્યા છે. આ ચાર નવા ન્યાયાધીશોના પદભાર સંભાળ્યાની સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 28ની થઈ જશે. જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ...