શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ચોખાને બદલે મખાનેની ખીરનો લગાવો ભોગ, જલ્દી નોંધી લો સ્પેશિયલ રીત
હિંદુ ધર્મમાં શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને ખીરનો ભોગ લગાવવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. માન્યતા છે કે, ખીરનો ભોગ લગાવવાથી પિતૃ પ્રસન્ન હોય છે અને પરિવારને...