IPL 2021: RCB એ કોહલી, સિરાજ સહિતના આ 12 સ્ટાર ખેલાડીઓને રિટેન કર્યા, જાણો કોણ કોણ છે શામેલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એ IPL 2021 માટે પોતાની ગઇ સ્ક્વૉડના 12 સ્ટાર ખેલાડીઓને રિટેન કર્યા છે. RCBએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી...