Archive

Tag: RBI

ઓનલાઈન ટિકિટ બુકિંગ પર એક્સટ્રા ચાર્જ શેનો હોય છે વિચાર્યું ક્યારેય? RTI થઈ અને ભરાઈ ગયું BookMyShow-PVR

મોબાઈલ અથવા તો કોમ્યુટરથી મૂવી ટિકિટ બુક કરવી ખૂબ સરળ હોય છે. પરંતુ શું તમે વિચાર્યું કે દરેક ટિકિટ સાથે જે તમે એક્સટ્રા ‘ઈન્ટરનેટ હેન્ડલિંગ ફિસ’ આપો છો તે શું છે? એક RTIમાં મળેલા જવાબ અનુસાર ખુલાસો થયો છે કે…

નોટબંધી કરવા માટે RBIની મંજૂરી નહોતી તેવો ખુલાસો, RTIમાં પોલ ખુલ્લી

દેશમાં RBIની મંજૂરી વગર નોટબંધી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ RTIમાં કરવામાં આવ્યો છે. આરબીઆઇ બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા નાણાં પર…

RBI બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને આપી હતી આ ચેતવણી

આરબીઆઇ બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા નાણાં પર અંકુશ મૂકવામાં કોઇ મદદ નહીં મળે. તે સમયે આરબીઆઇ બોર્ડમાં વર્તમાન આરબીઆઇ ગવર્નર…

વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવનારાઓની યાદીમાં નેધરલેન્ડને પાછળ છોડી RBI દસમા ક્રમે આવશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરીમાં પોતાના અનામતમાં ૬.૫ ટન સોનાનો વધારો કરતા  તેની પાસે સોનાનો કુલ અનામત જથ્થો વધીને ૬૦૭ ટન થઇ ગયું છે. આ સાથે જ આરબીઆઇ વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવનારાઓની યાદીમાં નેધરલેન્ડને પાછળ છોડી દસમાં ક્રમે આવવાની…

SBI ગ્રાહકોને આપી ભેટ, મે મહિનાથી શરૂ કરશે આ ખાસ સેવા

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ ગ્રાહકોની સુવિધા માટે હોમ અને ઓટો લોન પર લગાવાતાં વ્યાજની વ્યવસ્થા બદલી દીધી છે. અર્થ સ્પષ્ટ છે કે હવે આરબીઆઈના રેપો રેટ (વ્યાજ દરો) ઘટાડવાના તાત્કાલીક બાદ બેંક પોતાના વ્યાજ દરો ઓછા…

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અપાશે યશવંતરાવ ચવ્હાણ પુરસ્કાર

રિઝર્વ બેંકના માજી ગવર્નર રઘુરામ રાજનને ૨૦૧૮નો યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનનો પ્રતિષ્ઠિત એવો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ૧૨ માર્ચ ૨૦૧૯ના દિવસે, આવતા મંગળવારે યશવંતરાવ ચવ્હાણની ૧૦૬મી જન્મ જયંતિના દિવસે નરીમાન પોઈંટ ખાતે આવેલા યશવંતરાવ ચવ્હાણ સેંટરના ભવ્ય સભાગારમાં યોજવામાં આવેલા…

પૈસા ઉધાર લેતાં હોય તો બંધ કરી દેજો, આ નવા નિયમો જાણી લો નહી તો ભરાશો

આવનારા દિવસોમાં મિત્રો પાસે કોઇ ઇમરજન્સીમાં પૈસા ઉધાર લેશો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સરકાર એક નવો અધિનિયમ લઇને આવી રહી છે. જેનાં લાગુ થયાં બાદ કો-ઓપરેટીવ સોસાયટી, ચિટ ફંડ સાથે પૈસાનો જુગાડ કરવો પણ ભારે પડી શકે…

માર્ચમાં ઘટી શકે છે તમારી EMI, આ બેંકે આપ્યું વચન

ભારતીય રીઝર્વ બેંક તરફથી રેપો અને રીવર્સ રેપો રેટમાં ઘટાડો થયા બાદ કેન્દ્રીય બેંકે અન્ય બેંકો પર લોન સસ્તી કરવા માટે દબાણ બનાવવાનુ શરૂ કર્યુ છે. હાલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સરકારી અને ખાનગી બેંકોના પ્રમુખો સાથે બેઠક કરી હતી….

RBIની ચેતવણી : બજારમાં 100 રૂપિયાની નકલી નોટોની ભરમાર, આ રીતે ચેક કરો નહી તો લાગશે મોટો ચૂનો

નોટબંધી બાદ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ બજારમાં 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તે બાદ ધીરે-ધીરે 100, 200, 50, 20 અને 10 રૂપિયાની પણ નવી નોટો બજારમાં આવી. તેવામાં હવે 100 રૂપિયાની નવી નોટ ઘણી ચલણમાં આવી…

ગયા વર્ષ કરતા RBI આ વર્ષે મોદી સરકાર પર વધારે ખૂશ, આપશે 28,000 કરોડનું ઇન્ટિરિમ ડિવિડન્ડ

ગઈ કાલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જેમાં કેન્દ્ર સરકારને રૂ.28,000 કરોડનું ભંડોળ ઇન્ટિરિમ ડિવિડિન્ડ તરીકે આપવાનો નિર્ણય લેવાયો છે. આ નાણાં ભંડોળથી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને નાણાંકીય વર્ષ 2018-19 માટે દેશની જીડીપીના 3.4 ટકા જેટલી…

RBI બોર્ડની બેઠકમાં મોટો નિર્ણયઃ સરકારને 28 હજાર કરોડ રૂપિયા વચગાળા માટે અપાશે

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે તેઓ વચગાળાના ડિવિડન્ડ તરીકે સરકારને 28 હજાર કરોડ રૂપિયા આપશે. RBIની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રિઝર્વ બેંકએ એક નિવેદનમાં જણાવ્યું કે બોર્ડે દેશની વર્તમાન આર્થિક સ્થિતિની સમિક્ષા કરી. સાથે જ RBIના કેપિટલ…

RBIની ચેતવણી : આંખના પલકારામાં ખાતું થઇ જશે ખાલી, આ App ડાઉનલોડ કરી હોય તો તરત જ ડીલીટ કરી દો

જો તમે મોબાઇલ ફોન અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઇ જાઓ. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ પ્લેસ્ટોર અને એપસ્ટોર પર રહેલી એનીડેસ્ક એપ (Any Desk App)ને ડાઉનલોડ કરવાથી ઇનકાર કરી દીધો છે. આરબીઆઇએ જણાવ્યું કે આ એપ તમારા…

RBI પાસે એક નવી માહિતી આવી છે, કેવી રીતે તમારા મોબાઈલથી ખાતાના રૂપિયા ઉપડી જશે

ભારતીય રિઝર્વ બેંકએ બેંકોને નવા પ્રકારની છેતરપિંડી સામે ચેતવણી આપી છે. જેમાં યુપીઆ મારફત ગ્રાહકોના બેંક ખાતામાંથી નાણા ઉઠાવી શકાય છે. છેતરપિંડી મારફત સરળતાથી કૌભાંડને અંજામ આપી શકાય છે. આ પ્રકારના કૌભાંડ માટે ગ્રાહકને એક એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવા…

ખેડૂતો ખેતી માટે રૂપિયા જોઇએ તો આ રીતે બેન્કમાં કરો અરજી, જાણો શું છે આ સંપૂર્ણ પ્રક્રિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગેરંટીકૃત કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ રૂપિયા કરી દીધી છે. હાલ બાંયધરી વગર ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે. ચાલો અમે તમને જણાવીએ કે, તાજેતરમાં મોદી સરકારે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન…

RBIએ આપી છૂટ પણ બેન્કો લાભ આપવા નથી તૈયાર, સામાન્ય વર્ગને અન્યાય પણ મોદી સરકાર મૂકપ્રેક્ષક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં કરાયેલા ૦.25%ના ઘટાડાનો લાભ મેળવવા માટે લોન લેનારે લાંબા સમય સુધી રાહ જોવી પડશે એમ જણાય રહ્યું છે. કારણ કે, વ્યાજ દર ઘટાડવાના રિઝર્વ બેન્કના નિર્ણય છતાં કોઈ બેન્કે ધિરાણ દરમાં ઘટાડો…

6,000 રૂપિયા તમને મળશે કે નહીં , અહીં ચેક કરો : આ તારીખે મૂકાશે લિસ્ટ

રાજ્યોમાં પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી 15 દિવસમાં મળી જવાના આશ્વાસન સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. http://pmkisan.nic.in  પર યોજના સંબંધિત બધા નિયમો આપવામાં આવેલ છે.  અહિં જણાવવામાં આવ્યું છે કે, ક્યો ખેડૂત આ યોજના હેઠળ આવે છે…

મધ્યમ વર્ગ માટે ખુશખબર : હોમ અને કાર લોનનો ઘટશે હપતો, RBIએ આપી મોટી રાહત

આરબીઆઈએ છઠ્ઠી નાણાકીય સમીક્ષામાં રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. આ પહેલા રેપોરેટ 6.50 હતો. જેમા ઘટાડો કરીને 6.25 ટકા કરવામાં આવ્યો. જ્યારે રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટમાં ઘટાડો થવાના કારણે સામાન્ય જનતાને રાહત મળશે. આરબીઆઈની જાહેરાતના…

RBIએ રેપોરેટમાં ઘટાડો કરતા હોમલોનના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા

આરબીઆઈએ છઠ્ઠી નાણાકીય સમીક્ષામાં રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. આ પહેલા રેપોરેટ 6.50 હતો. જેમા ઘટાડો કરીને 6.25 ટકા કરવામાં આવ્યો. જ્યારે રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટમાં ઘટાડો થવાના કારણે સામાન્ય જનતાને રાહત મળશે. આરબીઆઈની જાહેરાતના…

એક મહિનામાં અડધો અડધ ATM થઇ જશે ‘ડબ્બા’, ફરી ઉભુ રહેવું પડશે લાઇનોમાં

1 માર્ચથી દેશભરમાં અડધો અડધ એટીએમ કામ કરતું બંધ થઇ જશે તેવો દાવો દેશભરમાં તમામ બેન્કો તથા વ્હાઇટ લેબલ એટીએમને સંચાલિત કરતી સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતીમાંથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્કને એટીએમ દ્વારા ટ્રાન્જેક્શન…

બેંક ઓફ બરોડા પર ગ્રાહકે આરબીઆઇમાં કરી ફરિયાદ

બેંક ઓફ બરોડા ગ્રાહકોના ખાતામાંથી કોઇના કોઇ બહાના હેઠળ પૈસા કાપી લેતા ખચકાતી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે ગ્રાહકોની જાણ બહાર જ આ રકમ કપાઇ રહી છે અને કેટલાક કિસ્સાઓમાં તો આરબીઆઇના નિયમ વિરૃધ્ધ ખાતામાંથી રકમ કાપવામાં આવી…

કેન્દ્ર સરકારની આ યોજનાના કારણે બેંકોમાં એનપીએના ભારણમાં થઈ રહ્યો છે વધારો

કેન્દ્રની મોદી સરકારે પ્રધાન મંત્રી મુદ્રા યોજના ખુલ્લી મુકી હતી, જોકે આ યોજનાને કારણે બેંકોમાં એનપીએનું ભારણ વધી રહ્યાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. એવા અહેવાલો છે કે આરબીઆઇએ કેન્દ્રની મોદી સરકારને આ યોજના મુદ્દે ચેતવણી આપી છે અને જણાવ્યું છે…

નાણાની લેણ-દેણમાં ઘાલમેલ કરતાં હોય તો ચેતી જજો, આવી ગયો છે આ ‘સિક્રેટ કોડ’

ઑનલાઇન લેણ-દેણને સુરક્ષિત બનાવવા માટે ભારતીય રિઝર્વ બેન્કે નવા સૂચનો જારી કર્યા છે. તેને વધુ સુરક્ષિત બનાવવા માટે RBI ટોકન સિસ્ટમ લાવવા જઇ રહી છે. તેમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી લેણદેણનો પણ સમાવેશ થાય છે. આ ટોકન વ્યવસ્થાનો ઉદ્દેશ પેમેન્ટ…

મોદી સરકારે રીઝર્વ બેન્ક પાસેથી માંગ્યા 23,100 કરોડ રૂપિયા, જાણો શું છે કારણ

કેન્દ્રની મોદી સરકારે હાલના નાણાકીય વર્ષમાં કુલ અર્થતંત્રના 3.3 ટકાનો રાજકોષીય ખાધ લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો. હવે સરકારે આ લક્ષ્યને પૂરો કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મદદ માંગી છે. સરકારે રીઝર્વ બેન્કના અંતિમ ડિવિડન્ડ માંથી 23,100 કરોડ રૂપિયાની માંગ…

RBIએ આ અપીલ માની તો આ દેશમાં પણ ચાલશે 200, 500 અને 2000ની નોટ

નેપાળે RBI બેંક પાસેથી ગુહાર લગાવી છે. જેમાં નેપાળે ભારતમાં જારી 100થી વધુ નવી નોટોને ત્યાં પણ લીગલ ટેન્ડર જાહેર કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. હિમાલયન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, દેશની કેન્દ્રીય…

રીઝર્વ બેન્કે ઈ-વોલેટથી થતાં ફ્રોડ પર નવી ગાઈડ લાઈન બહાર પાડી, ગ્રાહકોને મળશે રાહત

જો તમે ઈ-વૉલેટનો ઊપયોગ કરો છો અને તમને પણ ફ્રોડથી ડર લાગે છે તો તમને આ માહિતીથી ઊપયોગી થશે. ભારતીય રિઝર્વ બેન્કની નવી ગાઈડ લાઈન અનુસાર જો કોઈ ગ્રાહકની સાથે કંપનીની બેદરકારીને કારણે કોઈ ફ્રોડ થાય છે તો તેના નુકસાનની…

2019માં આ તારીખોનું રાખો ધ્યાન, આખુ વર્ષ કોઈ પણ પ્રકારના પૈસાની તંગી પડશે નહીં

નાણાંકીય પ્લાનિંગની દ્રષ્ટિએ 2019 અત્યંત મહત્વપૂર્ણ છે. વર્ષના 12 મહિના નાણાંકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ્યાં કેન્દ્ર સરકાર પોતાનું છેલ્લું બજેટ રજૂ કરશે, ત્યાં બીજી તરફ મે મહિનામાં જે પણ નવી સરકાર સત્તામાં આવશે, તે…

એલર્ટ! આજે છેલ્લો દિવસ, કરી લો આ કામ નહી તો બેન્કના ધક્કા ખાતા થઇ જશો

જો તમે તમારુ એટીએમ કાર્ડ બદલાવ્યું નથી તો નવા વર્ષમાં તમારુ કાર્ડ એટીએમ મશીનમાં કામ નહી કરે. તેવામાં તમારી નવા વર્ષની મજા ખરાબ થઇ શકે છે. રિઝર્વ બેન્કના આદેશ અનુસાર તમામ બેન્કોએ પોતાના મેગ્નેટિક સ્ટ્રીપ વાળા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને…

100 રૂપિયાના સિક્કા બાદ 75 રૂપિયાનો સિક્કો પણ જાહેર કરશે સરકાર, જાણો તેની ખાસિયત

100 રૂપિયાનો સિક્કો જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે 75 રૂપિયાનો સિક્કો જાહેર કરશે. કેન્દ્ર સરકારે મંગળવારે માહિતી આપતા જણાવ્યું છે કે તેઓ 75 રૂપિયાનો વિશિષ્ટ સિક્કો જાહેર કરશે. આ સિક્કાને પ્રથમ વખત તિરંગો લહેરાવ્યાની 75મી વર્ષગાંઠના અવસરે જાહેર કરવામાં…

નેત્રહીનો માટે RBIની નવી પહેલ, નોટ ઓળખવા માટે કરશે આ ખાસ તૈયારી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નેત્રહીનોને નોટોની ઓળખ કરાવવામાં સુવિધા આપવાની તૈયારી કરી રહી છે. જેના માટે આરબીઆઈ મોબાઇલ ફોન આધારિત સમાધાન શોધી રહ્યું છે. વર્તમાનમાં નેત્રહીનોને નોટ ઓળખવા માટે 100 રૂપિયા અને તેનાથી ઉપરની નોટોનુ છાપકામ આ રૂપથી ઉભરતા રૂપ…