દેશમાં મોંઘુ થઇ શકે છે UPI પેમેન્ટ કરવું ! જાણો શું છે RBIની તૈયારી, આ રીતે થશે સામાન્ય વ્યક્તિ પર અસર
ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મૌદ્રિક નીતિ સમિતિની ચોથી દ્વિમાસિક મૌદ્રિક નીતિ રજુ કરી. શક્તિકાંત દાસે બેઠકના પરિણામની ઘોષણા કરતા વ્યાજ દરોમાં સ્થિરતાનું...