રાયડી નદી ગાંડીતુર બની , ડેમ અોવરફલો થતાં અેક લાખ ક્યુસેક છોડાયું પાણીKaranJuly 13, 2018July 18, 2019અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. અમરેલીના રાજુલામાં પાંચ કલાકમા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજુલા પંથકના વિક્ટર, દાતરડી, ખેરા, પટાવા,...