GSTV
Home » Ravindra Jadeja » Page 3

Tag : Ravindra Jadeja

ટીમની બહાર થયો અક્ષર, જાડેજાની ટીમમાં વાપસી

Shailesh Parmar
ઓસ્ટ્રેલિયા સામે રમાનાર પ્રથમ વન ડે મેચ પહેલા ભારતીય ટીમમાંથી અક્ષર પટેલ બહાર થયો છે. ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ટીમમાં રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યો...

તો આ કારણથી અશ્વિન-જાડેજાને ઑસ્ટ્રેલિયા વિરુદ્ઘની સીરિઝમાં આપવામાં આવ્યો ‘આરામ’

Juhi Parikh
આ વાત સ્પષ્ટ છે કે સિલેક્ટર્સ 2019ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાના ફ્રન્ટ લાઇન સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના ઓપ્શન અંગે વિચાર કરી રહ્યા...

ICC રેન્કિંગ :જાડેજાને પાછળ મૂકી જેમ્સ બન્યો નંબર-1 બોલર

Shailesh Parmar
આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઝટકો લાગ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ હાંસલ કરનાર ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ રેન્કિંગમાં ઉલટફેર કરતા...

આ ક્રિકેટરો પર અજીબ મામલાઓને કારણે લાગ્યો હતો પ્રતિબંધ

Juhi Parikh
દરેક રમતની જેમ જ ક્રિકેટમાં પણ પ્લેયર્સને તેમની ભૂલોને કારણે સજા આપવામાં આવે છે, જાણો ક્રિકેટના આ પ્લેયર્સની ભૂલોને કારણે તેમના પર પ્રતિબંધ થવાને 5...

ધોની અને કોહલીએ મને બનાવ્યો નંબર 1- રવિન્દ્ર જાડેજા

Juhi Parikh
ભારતીય પ્લેયર રવિન્દ્ર જાડેજા હવે દુનિયાનો નબંર 1 ટેસ્ટ ઑલરાઉન્ડર અને બૉલર બની ગયો છે. બુધવારે જાડેજા ટેસ્ટ ઑલરાઉન્ડરની રેન્કિંગમાં પણ નંબર 1 બની ગયો...

..તો હવે ઑલરાઉન્ડરની રેન્કિંગમાં પણ નંબર 1 બન્યો જાડેજા

Juhi Parikh
ભારતીય ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ટેસ્ટનો પણ નંબર 1 ઑલરાઉન્ડર બની ગયો છે. બૉલર્સની રેન્કિંગમાં જાડેજા પહેલેથી જ ટોચ પર છે. જાડેજા પહેલા બાંગ્લાદેશના શાકિબ...

ICC ના પ્રતિબંધ પર રવિન્દ્ર જાડેજાએ હૈયું ખોલ્યું

Shailesh Parmar
ક્રિકેટના મેદાન પર આક્રમક વલણ અને બહાર મજાકિયા અંદાજ માટે જાણીતા ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આઇસીસીએ 1 ટેસ્ટ મેચ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે રવિન્દ્ર...

જાડેજાને ICCએ કર્યો સસ્પેન્ડ, નહીં રમે ત્રીજી ટેસ્ટ

Shailesh Parmar
શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટમાં જીત બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમી શકશે...

કોલંબો ટેસ્ટમાં અશ્વિન-જાડેજાની ધમાલ, હાંસલ કરી આ સિદ્વિ

Shailesh Parmar
કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રવિવારે ભારતે 53 રન અને ઇનિંગ્સથી શ્રીલંકાને હાર આપી 2-0થી સિરીઝ પોતાના નામે કરી હતી. ત્યારે...

‘લેફ્ટી’ જાડેજાને નામે થયો આ વર્લ્ડ રેકોર્ડ, જૉનસનને છોડ્યો પાછળ

Juhi Parikh
રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા વિરુદ્ઘ ચાલી રહેલી ટેસ્ટ મેચ સીરિઝની બીજી ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. જાડેજાએ સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 150...

ICC રેન્કિંગ: હેરાથને પાછળ છોડીને બીજા નંબર પર પહોંચ્યો અશ્વિન, જાડેજા ટૉપ પર

Juhi Parikh
શ્રીલંકા વિરુદ્ઘ પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર પરફૉર્મન્સ કરનારા ભારતના સ્ટાર સ્પિન બૉલર રવિચંદ્રન અશ્વિન ICCની હાલમાં થયેલી રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. અશ્વિને...

જ્યારે રવિન્દ્ર જાડેજાને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટરે મેસેજ કર્યો, કાલે રાતે અને તું…?

Juhi Parikh
ભલે ICC વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હારી ગઇ હોય પરંતુ તમામ લોકો મિતાલી રાજની ટીમના વખાણ કરી રહ્યા છે. બોલિવુડના સેલેબ્સથી લઇને નેતાઓ પણ...

ICC ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા ટૉપ પર, અશ્વિન ખસક્યો

Shailesh Parmar
ભારતીય સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિનને આઇસીસીની તાજા ટેસ્ટ બોલર રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. અશ્વિન ત્રીજા સ્થાને ખસક્યો છે. કોલંબોમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ મેચમાં 11 વિકેટ...

CT 2017 : રન-આઉટની ટીકા પર જાડેજાએ કહ્યું, હું ટીકાકારો માટે નથી રમતો

Shailesh Parmar
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે એકતરફી મેચમાં 180 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ મેચમાં હાર્દિક પંડ્યા રન આઉટ થયો...

નવા બૉલિંગ કોચ ઝહિર ખાન અંગે રવિન્દ્ર જાડેજાએ આપ્યુ આ નિવેદન

Juhi Parikh
પૂર્વ ફાસ્ટ બૉલર ઝહિર ખાનની ટીમ ઇન્ડિયાના નવા બૉલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના બૉલિંગ કોચનુ પદ ભરત અરૂણનો કોન્ટ્રાક્ટ પૂરો થવાથી...

આ એપ થકી કરી શકો છો રવિન્દ્ર જાડેજા સાથે LIVE ચેટ

Shailesh Parmar
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની નવી એપ લોન્ચ કરી છે. જાડેજાએ આ એપ ન્યૂયોર્ક બેસ્ડ ટેક ફર્મ escapeX ના કોલેબરેશનથી રજૂ કરી છે....

વેસ્ટ ઇન્ડિઝમાં આ રીતે સમય વિતાવી રહ્યો છે રવિન્દ્ર જાડેજા

Juhi Parikh
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે. બીજી વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝની સામે 105 રનથી જીત મેળવી હતી. ત્યારે આ પ્રવાસ હજુ સુધી એક પણ...

રવિન્દ્ર જાડેજાએ ઝહીરનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ

Shailesh Parmar
ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જાડેજાએ આ મેચમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસનને આઉટ કરી...

આવું સરસ છે રવિન્દ્ર જાડેજાની લાડકી દીકરીનું નામ!

Manasi Patel
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવા બાએ  ગત બુધવારે  સરસ મજાની અને સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે રવિન્દ્ર જાડેજા  આઇસીસી  મેચમાં વ્યસ્ત હતો. જોકે દીકરીનું નામ...

‘સર’ જાડેજા બન્યો પપ્પા, રીવાબાએ આપ્યો પુત્રીને જન્મ

Juhi Parikh
ઇન્ડિયન ટીમના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ઘરે શ્રીલંકા સામેની મેચ પહેલા એક ખુશખબરી આવી છે. જાડેજા પિતા બની ગયો છે, જાડેજાની પત્ની રીવાબાએ એક દિકરીને જન્મ...

જાડેજાએ શૅર કર્યો ઊંઘતા ધોનીનો આ ફોટો

Juhi Parikh
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. ગ્રુપ Bમાં ભારતને હજુ 2 મેચ રમવાની છે. હવે માત્ર 1 જીતથી...

અશ્વિન-જાડેજાએ રચ્યો ઇતિહાસ, પહેલી વખત સ્પિન જોડી બની સંયુક્ત રીતે નંબર વન

Shailesh Parmar
ભારતની સ્પિનર જોડી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ આઇસીસી ટેસ્ટ રેન્કિગમાં ડંકો વગાડ્યો છે. અશ્વિન અને જાડેજા આઇસીસી ટેસ્ટ રેન્કિગમાં સંયુક્ત રીતે નંબર એક બોલર...
Do NOT follow this link or you will be banned from the site!