GSTV

Tag : Rathyatra

રૂપાણી સરકારની ઈચ્છા શક્તિના અભાવે અમદાવાદમાં ન નીકળી રથયાત્રા, સરકાર સામે વધ્યો વિરોધ

Arohi
ગુજરાત સરકારની સકારાત્મક પ્રબળ ઈચ્છા શક્તિના અભાવે ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા યોજી શકાઇ નથી. હિન્દુ સમાજ આ માટે વર્તમાન સરકારને ક્યારેય માફ નહીં કરે તેમ...

ઇસ્કોનની રથયાત્રામાં ઉમટી પડ્યાં લોકો, પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યાં લીરાં

Bansari
વડોદરામાં આજે અષાઢી બીજ નિમિતે પરંપરાગત રીતે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયુ હતું. રથને મંદિર પરિસરમાં જ ફેરવવાની મંજૂરી હોવા છતાં મંદિરને...

ગાંધીનગરમાં યોજાઈ પ્રતીકાત્મક રથયાત્રા, ભગવાન નગરચર્ચાએ ન નિકળતા ભક્તોમાં દુઃખની લાગણી

GSTV Web News Desk
ગાંધીનગરમાં આ વખતે પ્રતીકાત્મક રથયાત્રા યોજવામાં આવી. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવી ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ...

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા ન નીકળતાં મોદી પરિવારમાં દુ:ખની લાગણી

GSTV Web News Desk
ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા ન નીકળતાં ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી. અમદાવાદનો મોદી પરિવાર પણ રથયાત્રા નહીં યોજાતા દુઃખી છે. છેલ્લા 30 વર્ષથી આ પરિવાર...

સુરતમાં ઈસ્કોન મંદિરની રથયાત્રા નીકળી નહી, ભગવાનને કરાવી મંદિરની પરિક્રમા

Mansi Patel
સુરતની મુખ્ય અને સૌથી મોટી ગણાતી ઇસ્કોન મંદિરની ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી નથી. માત્ર મંદિર પરિસરમાં નાનકડા રથમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામને...

આ વર્ષે જગન્નાથ મંદિરનાં રસોડા સુમસામ રહેતાં ભક્તો ખીચડાના ભોગથી રહ્યા વંચિત

Mansi Patel
કોરોના સંકટ વચ્ચે આ  વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથાયાત્રા અનેક રીતે અલગ જોવા મળી. ત્યારે ભક્તો મંદિર દ્વારા અપાતા ખીચડાના પ્રસાદનો લાભ લઈ શક્યા નથી....

અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત બની આ ઘટના, મંદિર પરિસરમાં જ ફર્યો જગતના નાથનો રથ

Arohi
અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત અષાઢી બીજના દિવસે નાથ નગરચર્ચાએ નીકળ્યા નથી. જોકે જગન્નાથ મંદિરમાં ખલાસીઓ દ્વારા ત્રણેય રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટના આદેશ...

રથયાત્રાને લઈ રાતના 9 વાગ્યાથી પુરી રહેશે સંપૂર્ણ બંધ, 24 જૂન બપોરના 2 વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ

Pravin Makwana
પુરીમાં રથયાત્રા મામલે મોટા સમાચાર આવ્યા છે. સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેંચે પુરી રથયાત્રાને શરતી મંજૂરી આપી છે.લોકોની ભીડ ભેગી ન કરવા માટે સુપ્રિમ કોર્ટે...

જાણો ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ ત્રણેય રથના નામ અને તેના રંગોનું મહત્વ

GSTV Web News Desk
અષાઢી બીજે જગતનોનાથ શહેરની પરિક્રમાએ નીકળે છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અનેરુ અને ઐતિહાસિક મહત્વ છે. ભગવાનની નગરચર્યા માટે ભવ્યાતી ભવ્ય રીતે તૈયારીઓ થતી હોય...

અષાઢી બીજ પહેલાં નીકળી અહીં ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ટ્રકો, અખાડા અને રથ હતા આકર્ષણનું કેન્દ્ર

GSTV Web News Desk
અમદાવાદના શાહપુર ખાતે બાળકો દ્વારા રથયાત્રા નીકાળવામાં આવી હતી. આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા ના નીકળવાની હોવાથી શાહપુરમાં છોકરાઓ દ્વારા નાની રથયાત્રા નીકાળવામાં આવી હતી....

અમદાવાદમાં રથયાત્રા કાઢવાની પરમીશન પોલીસે કરી દીધી રદ, ભક્તોને નહીં મળે દર્શનનો લાભ

Mansi Patel
ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનરે પરમિશન રદ કરી દીધી છે અને મંદિરમાં આસપાસ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં...

આવતીકાલે પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે કે નહીં?, કેન્દ્રના પ્રસ્તાવ બાદ સુપ્રીમ આપી લઇ શકે છે આ નિર્ણય

pratik shah
કોરોના સંક્રમણને લઈને જગન્નાથ પુરી રથયાત્રા પર રોક લાગવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી છે. આ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ...

જગન્નાથ પુરી રથયાત્રા પાર સુપ્રીમના સ્ટે બાદ અમદાવાદ રથયાત્રા પર પણ હાઇકોર્ટે લગાવ્યો સ્ટે

pratik shah
અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા પર ગુજરાત હાઇકોર્ટે રોક લગાવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ આજે સાંજે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી....

અમદાવાદમાં રથયાત્રાને લઈને મોટા સમાચાર, ગુજ. હાઈકોર્ટે રથયાત્રા પર લગાવ્યો સ્ટે

Mansi Patel
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નહી નીકળે. ગુજરાત હાઈકોર્ટનાં આ નિર્ણયથી જગન્નાથજી ભગવાનનાં લાખો ભક્તો...

અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે નહીં, હાઈકોર્ટમાં ચાલી રહી છે અરજન્ટ સુનાવણી

GSTV Web News Desk
અમદાવાદમાં 143મી ભગવાન જગન્નાથની રથયાત્રા મુદ્દે હાઈકોર્ટમાં અરજન્ટ સુનવાણી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાનું આયોજન કરવુ કે નહી તે અંગે હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપી...

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, નગરચર્યા થઈ શકે છે રદ્દ

Mansi Patel
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કોરોનાને કારણે જગન્નાથજીની નગરચર્યા રદ્દ થઈ શકે છે. સરકાર જનતા કર્ફ્યૂ લગાવીને રથયાત્રા યોજવા માટે તૈયાર...

સુરતમાં રથયાત્રા કાઢવા મામલે મહત્વનો નિર્ણય, આ કારણ જગન્નાથજી નહી નીકળે નગર ચર્યાએ

Mansi Patel
સુરતમાં કોરોનાના સતત વધી રહેલાં કેસોને ધ્યાનમા રાખીને સુરતમાં રથયાત્રા કાઢવા મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે. મંદિરના પરિસરમાં...

પાલનપુરમાં સરકારની સૂચના અનુસાર જ નીકળશે રથયાત્રા, મંજૂરી નહી તો પૂજા-અર્ચના કરાશે

Mansi Patel
કોરોનાની મહામારી અને ફેલાતા વ્યાપક સંક્રમણને લઈને ભગવાન જગન્નાથજીની અષાઢી બીજની રથયાત્રા ને લઈને સરકાર પણ અવઢવમાં છે અને મંદિરના ટ્રસ્ટીઓ પણ મૂંઝવણમાં છે જોકે...

ડાકોરમાં થઈ રહી છે રથયાત્રાની તડામાર તૈયારીઓ, અમદાવાદમાં કાલે નેત્રોત્સવ વિધિનું આયોજન

Arohi
યાત્રાધામ ડાકોરમાં રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મંદિર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર લેટર લખવામાં આવ્યો છે. જેમા એવો ઉલ્લેખ કરાયો છે. કે પ્રશાસન...

રથયાત્રા કાઢવી કે નહી? હાઇકોર્ટના આદેશની રાહ જોતી પોલીસની તૈયારીઓમાં પણ ઢીલ

Bansari
ભગવાન જગન્નાથની ૧૪૩મી રથયાત્રાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પોલીસ દ્વારા પણ કોઇપણ જાતની તૈયારી કરવામાં આવી નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મેટર...

અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાનો મામલો હાઈકોર્ટમાં પહોચ્યો

GSTV Web News Desk
અમદાવાદ રથયાત્રાને લઈને હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક લગાવતી કરાઈ છે. અને અર્જન્ટ ચાર્જની સુનાવણી કરવા...

સુપ્રિમ કોર્ટે રથયાત્રા પર લગાવ્યો પ્રતિબંધ, કોરોના સંક્રમણને કારણે ભગવાન જગન્નાથ નહી નીકળે નગરચર્ચાએ

Mansi Patel
ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં રથયાત્રાના આયોજનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે...

રથયાત્રાને લઇને સૌથી મહત્વના સમાચાર, રાજ્ય સરકારે રથયાત્રાને હજુ સુધી મંજૂરી આપી નથી

Mansi Patel
અમદાવાદમાં ૧૪૩મી રથયાત્રાને લઇને સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. રાજય સરકારે રથયાત્રાને હજુ મંજૂરી નથી આપી. કોરોનાના સંક્રમણને કારણે રાજય સરકારે આજે સ્પષ્ટ જણાવ્યુ છે...

ભગવાન જગન્નાથના રથનો છે રોચક ઇતિહાસ, સમય જતા રથોમાં કરાયુ છે પરિવર્તન

GSTV Web News Desk
અષાઢી બીજે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જે રથ પર આરૂઢ થઇને ભક્તો ને મળવા જાય છે...

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા માટે ખાસ ચાર ગજરાજ આસામથી અમદાવાદ લવાયા

GSTV Web News Desk
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા માટે ખાસ ચાર ગજરાજ આસામથી અમદાવાદ લવાયા છે. આસમ ગવર્મેન્ટ પાસેથી 1 વર્ષ માટે આ ગજરાજ લાવવામાં આવ્યા છે....

અમદાવાદઃ અષાઢી બીજે જગન્નાથજી નીકળશે નગરચર્યાએ, તૈયારીઓ પુરજોશમાં

Arohi
અષાઢી બીજે ભગવાન જગન્નાથ અમદાવાદ શહેરની નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં આવતા ભક્તોને ઉપરણાની પ્રસાદી આપવામા આવે છે. જેને તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સરકાર...

AMCએ રથયાત્રાનાં રૂટ પર આવતા 359 જેટલા ભયજનક મકાનોને પાઠવી નોટિસ

Mansi Patel
આગામી 23 તારીખે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનો ને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.....

COVID-19 શ્રદ્ધાળુઓ વગર જ જગન્નાથ રથયાત્રા કાઢવાનું સૂચન, સમિતિએ કરી લાઈવ પ્રસારણની ભલામણ

Mansi Patel
ઓડિશામાં આગામી ૨૩મી જુનના રોજ રથયાત્રા યોજાવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે રથયાત્રાનું આયોજન કરનારી જગન્નાથ મેનેજિંગ કમિટીએ સરકારને કહ્યું છે કે આ વખતે...

જિલ્લાની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન, ગાંધીનગર ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ નગરચર્યાએ જગતના નાથ

GSTV Web News Desk
રાજ્યમાં સૌથી લાંબી ગાંધીનગર શહેરની રથયાત્રા ઉપરાંત જિલ્લાના કલોલ,દહેગામ, માણસા, પેથાપુર, સાદરા અને અડાલજમાં પણ રથયાત્રા નીકળે છે. આ ઉપરાંત હવે ગામડાઓમાં પણ ભગવાન જગન્નાથજીની...

માધવના ચરણ પખાળ્યાં મેઘે, 142મી નગરયાત્રાથી ભક્તો ભાવવિભોર

GSTV Web News Desk
‘ભવ્યતા…આસ્થા-ઉલ્લાસનું ઘોડાપુર…હકડેકઠ મેદની છતાં સ્વંયભૂ શિસ્ત…ચારેકોર બસ ‘જય રણછોડ, માખણચોર’નો નાદ…જગતના નાથની આ નગરચર્યાનો માહોલ તો એવો કે તેને માણવા માટે ખૂદ મેઘરાજા પણ પધાર્યા...
Do NOT follow this link or you will be banned from the site!