GSTV

Tag : Rath Yatra

અમદાવાદ : રથયાત્રામાં સાબરમતી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે મલખંભના દિલધડક દાવ

Nilesh Jethva
રથયાત્રામાં અવનવા રંગો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. જેમાં વિસરાઇ રહેલી પ્રાચીન મલખંભની રમત છેલ્લા 6 વર્ષથી રથયાત્રા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે....

અમદાવાદ જગન્નાથ રથયાત્રા : આવા હશે ભગવાનના રજવાડી વાઘા

Nilesh Jethva
અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર ચર્યાએ નિકળવાના છે. ત્યારે પ્રભુ આ ઉત્સવ દરમ્યાન કેવા લાગશે અને કેવા સાજ...

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી શરૂ, આધુનિક ટેકનોલોજીનો કરાયો ઉપયોગ

Nilesh Jethva
દેશમાં ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી ૪ જુલાઈના રોજ યોજાશે. ત્યારે જગન્નાથજી રથયાત્રા કમિટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી...

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવા માટે કુસ્તીબાજો તૈયાર

Nilesh Jethva
ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે. તેમ તેમ રથયાત્રાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રથયાત્રામાં જેનું વિશેષ આકર્ષણ છે એવા કુસ્તીબાજો પણ...

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અપાતા મગના પ્રસાદની પાછળ છે વૈજ્ઞાનિક કારણ

Nilesh Jethva
અમદાવાદમાં અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગના પ્રસાદનું મહત્વ હોય છે. આ ઐતિહાસિક રથયાત્રામાં મગનો પ્રસાદ ભાવિક ભક્તોની આપવામાં આવે છે. તેની પાછળ પણ...

રથયાત્રા માટે ચાર હાથી અમદાવાદ મોકલવાનો મામલો ગુવાહાટી હાઇકોર્ટમાં પહોંચ્યો

Arohi
અમદાવાદમાં ચાર જુલાઇએ યોજાનારી રથયાત્રા માટે આસામથી ચાર હાથી લાવવામાં આવે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. જોકે, અમદાવાદને હાથી મોકલવા સામે આસામના કેટલાક એનિમલ...

અમદાવાદમાં આસામથી હાથીઓ લાવવાનો વિરોધ, જીવદયા પ્રેમીઓ ચિંતિત

Arohi
આગામી 4 જુલાઈએ દેશભર સહિત ગુજરાતમાં પણ મોટાપાયે રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રામાં સુશોભિત કરવા 4 હાથીઓને ભારતના પૂર્વત્તોરમાં આવેલા આસામથી અમદાવાદ લાવવાની નિર્ણય લેવાયો...

ગોધરમાં સસ્તા અનાજની દુકાનમાં ફીંગર ન મળતા યુવકે બોલાવી બઘડાટી, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
ગોધરમાં ગુહ્યા મહોલ્લા ખાતે અશરફ ભટુકની સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણ દરમ્યાન ઓનલાઈન ફીંગર ન મળતા ખાલીદ મણકીએ અશરફ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો....

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં આ વર્ષ આ હશે માધવનું મામેરૂ

Nilesh Jethva
અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે મામેરુ કરવાનું સૌભાગ્ય શાહીબાગમાં રહેતા કાનજીભાઇ પટેલને પ્રાપ્ત થયું છે. ત્યારે આ વર્ષે...

રામ મંદિર મુદ્દે RSS દિલ્હીમાં કાઢશે રથયાત્રા, 1થી 9 ડિસેમ્બર સુધીનો કાર્યક્રમ

Karan
અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આક્રમક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. આરએસએસ પહેલી ડિસેમ્બરથી નવમી ડિસેમ્બર સુધી રાજધાની નવી દિલ્હીમાં રામમંદિર...

ભાજપને ચૂંટણીમાં જીતાવનાર રામ દરબાર આજે ખંડિત અને જર્જરીત હાલતમાં

Yugal Shrivastava
ભારતીય જનતા પાર્ટીનો સુરજ અત્યારે મધ્યાહને તપે છે. અને રામ મંદિર એ દરેક ચૂંટણીમાં ભાજપનો મુખ્ય એજન્ડા રહ્યો છે. 1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી...

જુઓ ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાઈવ વિડીયો એક ક્લિક પર

Yugal Shrivastava
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થાય તે પહેલા પરંપરા પ્રમાણે પહિંદ વિધિ થઈ હતી.સીએમ વિજય રૂપાણીએ રથમાં બિરાજીત જગન્નાથજી પૂજા અર્ચના કરી હતી.અને બાદમાં વિજય...

વડોદરામાં રથયાત્રા સુરક્ષા રિહર્સલ, બીએસએફના જવાનોની ફ્લેગમાર્ચ

Arohi
રાજયમાં વિવિઘ શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો રથયાત્રામાં જોડાય છે તથા મોટો સમુહ દર્શનાર્થે આવે છે. આ લોકોની સુરક્ષા...

ભગવાન જગન્નાથની નગરચર્ચાને ગણતરીના કલાકો બાકી, પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ મળતા ખળભળાટ

Yugal Shrivastava
ભગવાન જગન્નાથની નગરચર્ચાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ મળતા ખળભળાટ મચ્યો છે. ગોમતીપુર વિસ્તારમાંથી પોલીસે બોમ્બ અને હથિયાર સહિતની શંકાસ્પદ...

અમદાવાદમાં રથયાત્ર પહેલા ઈઝરાયલ હિલિયમ બલુન ડ્રોનની કામગીરીનું કરાશે પરીક્ષણ

Yugal Shrivastava
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્ર દરમિયાન પ્રથમ વખત ઈઝરાયલ હિલિયમ બલુન ડ્રોનનો ઉપયોગ થવાનો છે. ત્યારે આ હિલિયમ બલુનને મોટા ટ્રકમાં લાવવામાં આવ્યું હતું. તેમાં જરૂરી...

અમદાવાદઃ રથયાત્રામાં હાઈટેક ડ્રોન કેમેરા દ્વારા રાખવામાં આવશે વોચ

Arohi
અમદાવાદની રથયાત્રા સમય સમયની સાથે હાઈટેક બનતી જાય છે. તેવામાં સુરક્ષ તંત્ર પણ હાઈટેક સુરક્ષા વ્યવસ્થાનો ઉપયોગ કરે છે. અમદાવાદ પોલીસ આ વર્ષે પણ રથયાત્રા...

ભગવાન જગન્નાથજી મામાન ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા, કરાઈ નેત્રોત્સવ વિધિ, તમામ પોલીસ ફોર્સ તૈનાત

Yugal Shrivastava
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. ત્યારે મોસાળ સરસપુર મામાન ઘરે ગયેલા ભગવાન જગન્નાથ થોડીવારમાં ફરી નિજ મંદિરે પરત ફર્યા...

ભરૂચઃ રથયાત્રા માટે પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી

Arohi
ભરૂચમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેના આયોજનને અંતિમ ઓપ આપવા જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી ૧૪મી જુલાઈએ...

ઇઝરાયેલ પદ્ધતિના હિલીયમ બલૂન ડ્રોનથી રખાશે વોચ : રથયાત્રામાં હાઈટેક સુરક્ષા

Karan
અમદાવાદમાં 141મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. 25 હજાર પોલીસકર્મીઓ આ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા સંભાળવાના છે. અમદાવાદમાં રથયાત્રામાં સુરક્ષા...

અમદાવાદ: રથયાત્રા પહેલા નરોડા કેનાલ પાસેથી પકડાયો હથિયારનો જથ્થો

Arohi
રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે હથિયારનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં આવેલી કેનાલ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે 6 પિસ્ટલ, 2 રિવોલ્વર,...
Do NOT follow this link or you will be banned from the site!