સોનિયા ગાંધીને આમંત્રણ ન આપતા અધિર રંજને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરનો બહિષ્કાર કર્યો
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરનો બહિષ્કાર કર્યો છે. સરકાર દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં...