શનિના કુંભ રાશિ પ્રવેશ સાથે આ મેષ કન્યા અને ધન રાશિને રંકમાંથી રાજા થવાના યોગ, આ રાશીઓ માથે સાડા સાતીની મોટી પનોતી બેસશે
ધન રાશિ: આ કુંભનો શનિ ત્રીજો થતો હોવાથી વેપાર ધંધા નોકરી માં લોકોનો સપોર્ટ મળે પ્રગતિ થાય પ્રતિષ્ઠા વધે અને મોટા આર્થિક લાભ થાય શારીરિક...