22 દિવસ સુધી પીડિતા સાથે બળાત્કાર: વીડિયોના ડરથી મહિલાએ સાસરીયુ છોડી દીધું, આ જ ક્લિપે જીવનને બનાવી નર્ક
રાજસ્થાનના ચુરુ જિલ્લામાં એક પરિણીત મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. માતા સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચેલી પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો...