Archive

Tag: rapar

રાપરના ધારાસભ્ય સંતોકબેનના રાજીનામાની વાતો અફવા નીકળી

ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબહેને રાજીનામું આપ્યુ હોવાના અહેવાલને વિધાનસભાના અધ્યક્ષે ફગાવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યુ કે, મને સંતોકબહેનનું રાજીનામું મળ્યુ નથી. અને તેમણે હજી સુધીમાં કોઈપણ પ્રકારનું રાજીનામું આપ્યુ નથી. આ પહેલા એવો દાવો કરવામાં…

Happy Valentine Day : યુવક- યુવતી સાથે ઝડપાઈ જતા થાંભલે બાંધી ઢોર માર માર્યો

આ વીક વેલેન્ટાઈનનું છે. વસંતનું છે અને પ્રેમની મૌસમ અત્યારે યુવા હૈયાઓમાં પૂરબહારમાં ખીલી છે. એ વચ્ચે બે પ્રેમી જોડાનો એક વિડીયો વાયરલ થયો છે. કચ્છમા સોશિયલ મીડિયામાં યુવકને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કચ્છના…

પોલીસના ડરના કારણે રાપર ગામની મહિલાઓએ ઝેર ગટગટાવ્યુ

રાપર પોલીસના ડરના કારણે નીલપર ગામે બે મહિલાઓએ ઝેર ગટગટાવ્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રાપરના નીલપર ગામે પોલીસે ઘરમાં ઘૂસીને તોડફોડ  કરી હતી. જેમાં તપાસ કરવા ગયેલા પીએસઆઇના આતંકના કારણે બે મહિલાઓએ ઝેર ગટગટાવ્યુ છે. મળતી માહિતી મુજબ પોલીસ…