હાસ્ય કલાકાર અગ્રિમાને બળાત્કારની ધમકી આપનારો વડોદરાથી પકડાયો, ઇન્સ્ટા પર VIDEO કર્યો હતો વાયરલ
મુંબઈ સ્થિત સ્ટેન્ડઅપ કોમેડિયન અગ્રિમા જોશુઆને બળાત્કારની ધમકી આપવાના આરોપી શુભમ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. શુભમને ગુજરાતના વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. રવિવારે રાષ્ટ્રીય...