દાદાસાહેબ ફાળકે એવોર્ડ: રણવીર સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રાને મળ્યો બેસ્ટ એક્ટર એવોર્ડ, ‘પુષ્પા’ બની ફિલ્મ ઑફ ધ યર
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ ૨૦૨૨નું આયોજન ૨૦ ફેબ્રુઆરી રવિવારના રોજ મુંબઇમાં થયું હતું. આ પ્રસંગે બોલીવૂડ અને ટેલિવિઝનના સિતારાઓએ હિસ્સો લીધો હતો. સાઉથ...