સેલિબ્રિટી બ્રાન્ડ/ બોલિવૂડ કલાકારોને પાછળ પાડીને સતત પાંચમા વર્ષે વિરાટ કોહલીએ બાજી મારી, ફિમેલમાં આ એક્ટ્રેસે માર્યું મેદાન
દેશની સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટી બ્રાન્ડમાં બોલિવૂડ કલાકારોને પાછળ પાડીને સતત પાંચમા વર્ષે ક્રિકેટર વિરાટ કોહલીએ બાજી મારી છે. ભારતીય વન-ડે અને ટી-૨૦ ક્રિકેટ ટીમના સુકાનીપદેથી...