બોલીવુડનો આ અભિનેતા કચ્છની મુલાકાતે, એક ઝલક મેળવવા ચાહકોએ કરી પડાપડી
બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂરે કચ્છ ની મુલાકાત લીધી હતી. અર્જુન કપુર આવ્યાના સમાચાર ફેલાતા તેના ફેન્સના ટોળા ઉમટયા હતા. અજુર્ન કપુર ગઈકાલે રાત્રે રણોત્સવમાં સામેલ થવા પોતાના મિત્રો સાથે આવ્યો હતો.રણોત્સવમાં રોકાણથી ખુશખુશાલ અર્જુને પોતાની મુલાકાતના ફોટા પોતાના ફેન્સ માટે…