Archive

Tag: Ranji Trophy 2018-19

રણજી ટ્રોફી : સૌરાષ્ટ્રીની ટીમ ફાઇનલમાં પ્રવેશી, ચેતેશ્વર પુજારાની શાનદાર સદી

સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશી છે. બેંગાલુરુમાં યોજાયેલી સેમી ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રએ કર્ણાટકને પાંચ વિકેટે હરાવ્યું છે. સૌરાષ્ટ્ર વતી સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ અણનમ 131 રન અને શેલ્ડન જેક્સને 100 રનની ઈનિંગ રમી સૌરાષ્ટ્રને જીત અપાવી છે. કર્ણાટકે આપેલા…

ઉંમર 41 વર્ષ, 9 ડબલ સેન્ચુરી, 2 ટ્રીપલ સેન્ચુરી, 19,000 રન છતા કોઈ ભાવ નથી પૂછતું

આવતા મહિને ફેબ્રુઆરીમાં આ ક્રિકેટરને 41 વર્ષ થશે. પાછલા 23 વર્ષથી તે ક્રિકેટ રમી રહ્યો છે. એ પણ કોઈ પ્રકારની પ્રસિદ્ધી વિના. આ ખેલાડી એવા મેચ રમી રહ્યો છે જ્યાં કોઈ મીડિયા કવરેજ માટે પણ નથી જતુ. એ ખેલાડીનું નામ…

OMG ! એક પણ રન ન બન્યો અને 6 વિકેટ પડી ગઈ

રણજી ટ્રોફિની સિઝન ચાલી રહી છે. એ રણજી ટ્રોફી જ્યાં સારું પ્રદર્શન કરી ખેલાડી ઈન્ડિયન ટીમમાં ટિકિટ ફાઈનલ કરી શકે છે. પણ મધ્ય પ્રદેશની ટીમે જે કામ કર્યું તેનાથી ટીમના કોઈ ખેલાડીને ઈન્ડિયન ક્રિકેટ ટીમની કેપ નહીં મળે ! 7…

Ranji Trophy: ‘જૂનિયર યુવરાજે’ ધમાકેદાર સદીથી જીત્યું સૌનું દિલ

પંજાબના ઓપનર શુભમન ગિલે પોતાની ધમાકેદાર શતકીય ઈનિંગથી સૌ કોઈનું દિલ જીતી લીધું. અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ દરમ્યાન પોતાની રમતના અનોખા અંદાજને પગલે ‘જૂનિયર યુવરાજ સિંહ’ના નામથી પ્રખ્યાત થયેલા શુભમન ગિલે હૈદ્રાબાદની સામે 148 રનની આક્રમક ઈનિંગ રમી હતી. શુભમનની…

મધ્ય પ્રદેશના આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ, ડેબ્યૂ મેચમાં ફટકારી બેવડી સદી

મધ્ય પ્રદેશના દિગ્ગજ બેટ્સમેન અજય રોહેરાએ શનિવારે રણજી ટ્રૉફી 2018-19માં ઈતિહાસ રચ્યો હતો. ખરેખર, મધ્ય પ્રદેશ અને હૈદ્રાબાદની વચ્ચે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહેલી રણજી ટ્રૉફીના રાઉન્ડ ફાઇવ મુકાબલામાં મધ્ય પ્રદેશ તરફથી રોહેરાએ 267 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઉલ્લેખનીય…