બજેટ ખોરવાયું / રંગોળીના વેપાર પર મોંઘવારીની અસર, પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા રંગના ભાવમાં 10થી 20 ટકાનો વધારો
દિવાળીના તહેવાર પર દિવડા, મીઠાઈ,પૂજા ઉપરાંત રંગબેરંગી રંગોળીનું પણ મહત્વ છે. દિવાળીના તહેવારમાં ઘર આંગણામાં રંગોળી શોભે છે. ત્યારે જામનગરમાં બનતા રંગો ગુજરાતના તમામ જિલ્લાઓ...