IND VS NZ : ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું છે દૂર, આ વૈશ્વિક રેકોર્ડ નોંધનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે રોહિત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યાથી રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાશે. ભારતે પહેલી ટી-20 મેચમાં 5 વિકેટે વિજય...