ભાજપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 2 સીએમને મનાવશે : ચૂંટણી માટે સોગઠાં ગોઠવાની જવાબદારી અમિત શાહને સોંપાઈ
રામનાથ કોવિંદની મુદત જુલાઈમાં પૂરી થવાની છે પણ એ પહેલાં જ ભાજપે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે સોગઠાં ગોઠવાવા માંડયાં છે. ભાજપે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ચૂંટાય...