Archive

Tag: ramdas athawale

10 નહીં 75 ટકા અનામતની જોગવાઈ રાખો, આ નેતાએ આપ્યું નિવેદન

કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ ઓબીસીને વધુ 10 ટકા અનામત આપવાની માગ કરી છે. અઠાવલેએ જણાવ્યુ હતુ કે, દેશમાં કુલ 75 ટકા અનામતની જોગવાઈ હોવી જોઈએ. સરકારી નોકરી અને શિક્ષણિક સંસ્થાનોમાં ઓસીબી વર્ગને વધુ તક આપવા માટે વધુ 10 ટકા અનામતની…

રામદાસ આઠવલેએ કહ્યું રાહુલ ગાંધીએ પપ્પુ નહીં પણ …..બનવું જોઈએ

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે ટિપ્પણી કરી છે. રામદાસ આઠવલેએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને પપ્પું કહેવામાં આવે છે. મારુ માનવું છે કે, રાહુલ ગાંધીને પપ્પુ નહીં પણ પપ્પા બનવું જોઈએ. પપ્પા બનવા માટે તેમણે તુરંત લગ્ન…

રામદાસ અઠાવલે સાથે મારપીટ, આરપીઆઈએ આપ્યું મહારાષ્ટ્ર બંધનું એલાન

આરપીઆઈના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેની સાથે એક યુવક દ્વારા મારપીટ કરાયા બાદ યુવકની અઠાવલેના ટેકેદારોએ બેફામ પિટાઈ કરી છે. આ ઘટના મુંબઈના અંબરનાથ નગરપાલિકા વિસ્તારમાં બની છે. રામદાસ અઠાવલે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે અહીં આવ્યા હતા. રામદાસ…

સવર્ણોને આપો 20થી 25 ટકા અનામત, 2019માં મોદી ફરીથી બનશે પીએમ

સમાજ કલ્યાણ અને અધિકારીતા પ્રધાન તથા રિપલબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા રામદાસ અઠાવલેએ સવર્ણ સમુદાયને અનામત આપવાની તરફદારી કરી છે. તેની સાથે જ તેમણે બિહારમાં અનુસૂચિત જાતિ સાથે થઈ રહેલા અત્યાચાર મામલે ચિંતા વ્યક્ત કરી છે. અઠાવલેએ કહ્યુ છે કે…

‘પ્રધાન છું, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી હું પરેશાન નથી’, પ્રધાને માંગી માફી

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ પેટ્રોલ-ડીઝલવાળા નિવેદન પર માફી માંગી લીધી છે. તેમણે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતોથી તેઓ પરેશાન નથી. કારણકે તેઓ એક પ્રધાન છે. અહીં જણાવવાનું કે શનિવારે પોતાના એક નિવેદનમાં આઠવલેએ…

રામદાસ અઠાવલેનું નિવેદન, પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતથી મને કોઇ પરેશાની નથી

કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન રામદાસ અઠાવલે કહ્યુ કે, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતથી મને કોઈ પરેશાની નથી. કેમ કે હું એક મંત્રી છું. રામદાસ અઠાવલેના નિવેદન બાદ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રામદાસ અઠાવલેએ કહ્યુ કે, પેટ્રોલ અને ડીઝલની…

લ્યો બોલો! પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે આ પ્રધાન શું બોલી ગયા

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ શનિવારે કહ્યું કે પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતોથી તેઓ પરેશાન નથી કારણકે તેઓ એક પ્રધાન છે. સાથે જ તેમણે કેન્દ્ર સરકારનો બચાવ કરતા કહ્યું કે સરકાર ઑઈલની કિંમતોને અંકુશમાં લાવવા દરેક પ્રયાસો…

અઠાવલેએ ભાજપ સાથે શરૂ કર્યા મોલભાવ, આરપીઆઇ માટે એમએલસી પ્રધાન પદની માગણી

2019 લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ તમામ સાથી પક્ષોને એકજૂટ કરવાની કોશિશોમાં લાગેલા છે. પરંતુ તેમની મુશ્કેલીઓમાં ઘટાડો થઈ રહ્યો નથી. એક તરફ શિવસેના ભાજપથી અંતર રાખી રહી છે. તો બીજી તરફ આરપીઆઈએ પણ ભાજપની સાથે તાલમેલ…

રામદાસ આઠવલે : રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનવા હજુ દસ વર્ષની રાહ જોવી પડશે

દલિત નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનવા માટે દશથી પંદર વર્ષ સુધી રાહ જોવી પડશે. અઠાવલેએ કહ્યું છે કે વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષા રાખવામાં કંઈપણ ખોટું નથી. તેમણે કહ્યું છે કે…

સુરતમાં કેન્દ્રીય પ્રધાનનો વિરોધ : પીઆઈ સહિત કોન્સ્ટેબેલ સસ્પેન્ડ

સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાયપ્રધાન રામદાસ અઠાવલેનો દલિત કાર્યકરો દ્વારા કાળા વાવટા પહેરાવી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે હવે ફરજમાં બેદરકારી દાખવનાર ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત આવેલા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે જ્યારે…

સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાનનો વિરોધ

સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન રામદાસ અઠાવલે દલિત કાર્યકરોના વિરોધનો ભોગ બન્યા છે. રામદાસ અઠાવલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે દલિત સમાજના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવ્યા હતા. જેથી હોબાળો મચી ગયો હતો. દલિત સમાજ પર થઈ…

રામદાસ અઠાવલે : રાહુલ ગાંધીને કોઈ દલિત યુવતી સાથે લગ્ન કરવા કર્યું સૂચન

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નને લઈને દેશભરમાં ઉત્સુકતા બનેલી છે. આ મામલે કેન્દ્રીય પ્રધાન અને રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા રામદાસ અઠાવલેએ હવે રાહુલ ગાંધીને સલાહ આપીને નવા વમળો પેદા કર્યા છે. અઠાવલેએ રાહુલ ગાંધીને કોઈ દલિત યુવતી સાથે લગ્ન…

સવર્ણોને પ્રવર્તમાન અનામત સિવાય અલગથી 25 ટકા અનામત આપવી જોઈએ: રામદાસ આઠવલે

કેન્દ્રીય સામાજિક પ્રધાન રામદાસ આઠવલેનાં અનામત અંગેના નિવેદનથી હવે મોટો વિવાદ સર્જાઈ શકે તેમ છે. રામદાસ આઠવલેએ સવર્ણો માટે 25 ટકા અનામતની જોગવાઈની માંગ કરી છે. તેમણે કહ્યું કે, હાલ અનામત છે તેમાંથી નહીં પરંતુ અલગથી 25 ટકા અનામત આપવું…

PM મોદીના મંત્રીએ હવે ભારતીય સેનામાં SC-STના અનામતની કરી માંગ

કેન્દ્રીય પ્રધાને રામદાસ અઠાવલેએ ભારતીય સેનામાં અનામતની માંગ કરી છે. રિપ્બિલકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPD)ના સંસ્થાપક અઠાવલે શનિવારે PM મોદીને આ અંગે અપીલ કરી છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ કહ્યુ છે કે ”ભારતીય સૈન્ય સેવાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને…

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેની ભારતીય ક્રિકેટ ટીમમાં એસસી, એસટી આરક્ષણની માંગ

સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડીઓને એસસી અને એસટી માટે અનામત આપવા માટે ભારત સરકારને માંગ કરી છે. આઈ.સી.સી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામેની ભારતીય ટીમના હાર પછી આઠવલે જણાવ્યું હતું કે આરક્ષણથી મજબૂત ટીમ…