રાવણે નહીં પરંતુ રામે સીતાનું કર્યું હરણ , ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં ભયંકર છબરડો
ધોરણ 12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પાઠ્ય પુસ્તકમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. રામાયણના મુખ્ય પાત્ર મહિલા પાત્ર સીતાનું અપહરણ રામે કર્યુ હોવાનો છબરડો પુસ્તકમાં છપાયો...