Archive

Tag: Ram

ભગવાન રામ માત્ર હિંદુઓના નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન : ફારૂખ અબ્દુલ્લા

નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ફારુખ અબ્દુલ્લાએ હાજરી આપતા કહ્યુ  કે, રામના નામે…

કોંગ્રેસ આ નેતાએ રામ જન્મભૂમિ મામલે ભાજપ પર કર્યા પ્રહાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિને બાદ કરતા બાકીની જમીન હિંદુપક્ષકારોને આપવાની માગ કરતી અરજી કરતા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલા ભાજપેને રામ જન્મભૂમિનો…

આજે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈ મહત્વપૂર્ણ સુનાવણી

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠ સવારે અગિયાર વાગ્યાની આસપાસ આના સંદર્ભે સુનાવણી કરવાની છે. માનવામાં આવે છે કે આજે…

ભાજપમાં હવે અજીબ અજીબ ભૂત ધુણે છે, આ નેતા કહે છે કે હનુમાન અને રામ બંન્ને વૈશ્ય હતા

પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન યુપીના સી.એમ. યોગી આદિત્યનાથનાં આવેદન પછી એક વાર ફરી હનુમાનની જાતિને લઈને બબાલ શરૂ થઈ છે. યુપીમાં બીજેપી બિઝનેસ કોમ્બેટના રાજ્ય સંયોજકે બુધવારના રોજ એક વર્ણનમાં હનુમાનની સાથે સાથે ભગવાન શ્રીરામને પણ વૈશ્ય સમાજમાં આવરી લીધા…

ભગવાન રામને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ઘર ફાળવો, સાંસદે જ ઘેરી ભાજપને

રામ મંદિર મુદ્દે હવે ભાજપના પોતાના જ ભાજપને ઘેરી રહ્યા છે. યુપીની ઘોસી બેઠક પરથી ભાજપના સાંસદ હરિનારાયણ રાજભરે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે જે રીતે કારસેવા કરીને વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતુ તે રીતે કારસેવા યોજીને રામ મંદિરનું…

ભગવાન હનુમાનજી કયા સમાજના? : દાવેદારો વધ્યા, એસટીપંચે કહ્યું અમારા સમાજના

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત ગણાવ્યા બાદ નિવેદનબાજી ચાલુ જ છે. હવે એસટી પંચના અધ્યક્ષ નંદકુમાર સાયે હનુમાનજીને અનુસૂચિત જનજાતિના ગણાવ્યા છે. નંદકુમાર સાયે કહ્યુ છેકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ક્યાં સંદર્ભમાં હનુમાનજીને દલિત ગણાવ્યા છે. તેની વ્યાખ્યાને સ્પષ્ટ કરી…

2019માં રામ કે ખુદા નહીં જનતા કરશે વોટઃ ફારુક અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે ભાજપને લાગે છે કે રામ તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત અપાવશે. ભગવાન રામ ભાજપની ચૂંટણી જીતવામાં મદદ કરશે. પરંતુ રામ પણ વોટ કરવાના નથી અને અલ્લાહ પણ વોટ…

ભાજપ ઉત્તર ભારતમાં રામ અને કેરળમાં અયપ્પાને નામે કરી રહી છે રાજકારણ

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે વિરોધ પ્રદર્શનો વચ્ચે કેરળના કૃષિ પ્રધાન સુનિલ કુમારે ભાજપને નિશાને લીધું છે. કેરળના કૃષિ પ્રધાને કહ્યુ છે કે ભાજપ ઉત્તર ભારતમાં રામનો ઉપયોગ કરે છે અને હવે ભાજપ કેરળમાં અયપ્પાના નામનો ઉપયોગ કરી રહ્ય છે…..