ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાઠીને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર
સોમવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં 119 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. દરમિયાન, કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કલ્લુકંબા ગામમાં જન્મેલા ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાઠીને પદ્મશ્રી...