GSTV

Tag : Ram Mandir Bhumipoojan

હિન્દુ-મુસ્લિમ કારીગરોની ભેટ: રામ મંદિર માટે બનાવ્યો 2100 કિલોનો અષ્ટધાતુનો ઘંટ, 15 કિલોમીટર દૂર સુધી સંભળાશે અવાજ

Bansari
રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. કરોડોની આસ્થા સમાન રામ મંદિર માટે ઉત્તર પ્રદેશના જાલેસર શહેરના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ ભેગા મળીને...

મોદી ફરી કેમ કરી રહ્યાં છે રામ મંદિરનું ભૂમિપૂજન, રાજીવે 1989માં કર્યું હતું, જાણો શું છે આ ઘટના

Bansari
નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું ત્યારે સોશિયલ મીડિયામાં રાજીવ ગાંધીની તસવીર વાયરલ થઈ છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં રાજીવ ગાંધી કેટલાંક સાધુઓ...

રામ મંદિર શિલાન્યાસના મુહૂર્ત અંગે આ નેતાએ ઉઠાવ્યા ગંભીર સવાલ: “…એટલે જ પૂજારી અને સત્તાધારી પક્ષના મંત્રી થયા સંક્રમિત”

pratik shah
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન વચ્ચે પૂજનના મુહૂર્તને લઈ રાજકીય પ્રહારો પણ વધુ તીવ્ર બન્યા છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય...

રામ મંદિર: ભૂમિપૂજન પહેલા આવ્યા મોટા સમાચાર, ભારતીય રેલવેએ કરી આ ખાસ જાહેરાત

pratik shah
રામ મંદિરના ભૂમિપૂજન પહેલા વધુ એક સારા સમાચાર આવ્યા છે. હવે, દેશવાસીઓને અયોધ્યા સુધીની મુસાફરી કરવામાં હવે વધુ તકલીફ નહિ પડે. ભારતીય રેલવે તમારા માટે...

શું છે ખાસ રામ મંદિર ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા, તમે પણ જોઈ લો….

pratik shah
આવતી કાલે 5 ઓગસ્ટના ઐતિહાસિક દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરશે. જેના માટે મહેમાનોને...

રામ મંદિર શિલાન્યાસ: ગૃહ પ્રધાન કોરોના સંક્રમિત આવતા ઉમા ભારતીએ લીધો આ નિર્ણય, નહિ લે કાર્યક્રમમાં ભાગ

pratik shah
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે....

રામ મંદિર ભૂમિપૂજન: ઇકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, RSS પ્રમુખ છે અતિથિ વિશેષ

pratik shah
અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ગઈ છે. ત્યારે આ કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પહોંચી ગયું છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ...
Do NOT follow this link or you will be banned from the site!