GSTV

Tag : Raksha Bandhan 2018

રક્ષાબંધનના પર્વ નિમીતે ભગવાન જગન્નનાથજીના શણગારને જોઈ તમે પણ મોહી જશો

Karan
રક્ષાબંધનના પાવન પર્વે ભગવાન જગન્નાથના મંદિરે સવિશેષ આયોજન કરાતું હોય છે. ભગવાનના વિશેષ શણગારની સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ અને મહંતને રાખડીનું બંધન બાંધવા...

જુઓ રક્ષાબંધનના દિવસે ટ્રાફિક પોલીસે કેવી રીતે લોકો પાસે નિયમનું પાલન કરાવ્યું

Karan
રક્ષાબંધનના પવિત્ર પર્વે ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઇ. જેમાં  જે લોકોએ કાયદાનું ઉલ્લંધન કર્યું હોય તે લોકોને દંડ નહીં પરંતુ રાખડી બંધાવીને નિયમો પાલન...

જાણો મહેસાણા સબ જેલમાં કેવી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો

Karan
મહેસાણા સબ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેલ વિભાગે કેદીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેદીઓને...

પરિવારથી દૂર BSFના જવાનોને બનાસકાંઠાની આ દીકરીઓએ બાંધી રાખડી

Karan
દેશભરમાં ધામધૂમપૂર્વક રક્ષાબંધનનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. પરંતુ દેશની રક્ષા કરતા બીએસએફના અનેક જવાનો ફરજ પર હોવાથી ભાઇ-બહેનના પ્રેમના આ તહેવારની ઉજવણી કરી શકતા નથી....

રક્ષાબંધન પર અલ્પેશ કથીરિયાની બહેનને ક્રાઇમ બ્રાંચે રાખડી બાંધતા અટકાવી

Mayur
પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના મામલામાં આરોપી અલ્પેશ કથીરિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સહિતના પાટીદાર યુવાનો પર રાજદ્રોહની પોલીસ...

બનાસકાંઠા જિલ્લાની ભારત-પાકિસ્તાન સરહદે ધામધૂમપૂર્વક રક્ષાબંધન દિવસ ઉજવાયો

Mayur
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીક ભારત-પાક.આંતરરાષ્ટ્રીય સરહદે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ગુજરાતભરમાંથી આવેલા વિવિધ સ્કૂલની વિદ્યાર્થીનીઓ,,નાની બાલિકાઓ મહિલાઓએ બી.એસ.એફ જવાનોને રાખડીઓ બાંધી હતી.જો કે...

હાર્દિક પટેલને બહેન મોનિકાએ બાંધી રાખડી, પણ બહેનને રહ્યો આ વાતનો અફસોસ

Mayur
રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઇના કાંડે રાખડી બાંધી તેમની રક્ષાની કામના કરતી હોય છે. ત્યારે અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને પણ તેમની બહેને...

પંચમહાલ જીલ્લામાં કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમ ભાઇને હિન્દુબહેને બાંધી રાખડી

Mayur
પંચમહાલ જિલ્લાના શહેરમાં પણ મુસ્લિમ ભાઈને રાખડી બાંધીને રિદ્ધિ પટેલ તેમજ મહિમા પટેલે કોમી એકતાનો સંદેશો આપ્યો છે. આ બન્ને બહેનોને પોતાના બે ભાઈ હોવા...

સુરતમાં રક્ષાબંધનની કરાઇ ઉજવણી, બહેનોએ પોતાના લાડકવાયા ભાઇઓને બાંધી રાખડી

Mayur
તો આ તરફ સુરતમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. બહેનોએ પોતાના લાડકવાયે ભાઈને રાખડી બાંધી તેના દીર્ધાયુ માટે મનોકામના કરી હતી, નાની બળાઓએ પણ...

વડોદરાની જેલમાં ઉજવાઇ રક્ષાબંધન, કેદીઓને રાખડી બાંધવા ઉમટી પડી બહેનો

Mayur
વડોદરામાં આવેલી સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી પોતાના ભાઈને રાખડી બાંધવા માટે બહેનો ઉમટી પડી હતી. પોતાના ભાઈને રાખડી બાંધતી...

1999માં એવું શું થયું હતું કે બહેને ભાઇને રાખડી બાંધવા 19 વર્ષ રાહ જોવી પડી

Mayur
હવે વાત એક એવી બહેનની કે જે 19 વર્ષ બાદ તેમના ભાઇને રાખડી બાંધશે. બિહારનો યુવક પગભર થવા ઘરેથી નીકળી સુરત આવી પહોંચ્યો અને સુરત...

રાજકોટ : પોલીસે ટ્રાફિકનો ભંગ કરનારને રાખડીઓ પહેરાવી દીધી

Mayur
દેશભરમા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ અનોખો પ્રયોગ હાથ ધરવામા આવ્યો હતો. રાજકોટ...

છોટાઉદેપુરના મંદિરમાં રક્ષાબંધન નિમિતે મંદિરના મહારાજે લીધો તઘલઘી નિર્ણય, જાણો શું કર્યું?

Mayur
છોટાઉદેપુર  જિલ્લાના નસવાડી ખાતે આવેલા પાલા મંદિરમાં રક્ષાબંધન  નિમેતે  દર્શન કરવા જતાં ભક્તોને અટકાવવામાં આવતા ભક્તોમાં નારાજગી પ્રવર્તી છે. મંદિરના મહારાજના તુખલઘી નિર્ણયના કારણે અનેક...

રક્ષાબંધન પર રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Mayur
રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દેશવાસીઓને શુભેચ્છા આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના શુભેચ્છા સંદેશામાં જણાવ્યુ છે કે ભાઈ-બહેનના...

રક્ષાબંધને પોતાના પિયરે જવાની ખુશી જોવી હોય તો જોઈ લો આ મહિલાને

Yugal Shrivastava
દેશમાં ચાલુ વર્ષે 26 ઓગષ્ટે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ભાઈ-બહેન આખુ વર્ષ હેતનો પર્વ એવા રક્ષાબંધનની રાહ જોતા હોય છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના...
Do NOT follow this link or you will be banned from the site!