રાકેશ ટિકૈત ફરી મેદાનમાં, આંદોલનની તૈયારી શરૂ : મોદી સરકારનું ગુજરાત ચૂંટણી પહેલાં વધારશે ટેન્શન
ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે ફરી ખેડૂત આંદોલન શરૂ કરવાનો સંકેત આપ્યો છે. ટિકૈતે આક્ષેપ મૂક્યો છે કે, સરકારે એમએસપી ગેરંટી કાયદો બનાવવાનું વચન આપેલું...