મોદીનો પક્ષપાત/ માનિતા આઈપીએસ અધિકારી અસ્થાનાને મજા : વર્માને સજા, લાભો પણ રોકાશે
સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે, ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગને...