GSTV

Tag : Rajysabha

રાજ્યસભામાં પીએમના ભાષણ પર કપિલ સિબ્બલ: ‘મોદી જ્યાં ચા વેચતા હતા તે સ્ટેશન કોંગ્રેસે તો બનાવ્યું હતું’.

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા....

PM મોદીનું રાજ્યસભામાં સંબોધન, કોરોના સામે ભારતની જીત પર વિશ્વે કરી પ્રસંશા, પરંતુ વિપક્ષે ઉડાવ્યો મજાક

Mansi Patel
કૃષિ કાયદા પર જારી છેલ્લા ઘણા મહિનાથી દંગલ ચાલી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભાને સંબોધિત કરી રહ્યાં છે. સંસદના બંને સદનોમાં ખેડતૂ આંદોલનન લઇ...

રાજ્યસભામાં ગયા બાદ મોદી સરકારના કેબિનેટ વિસ્તાર ઉપર ટકી છે સિંધિયાની નજર, ભાજપે મંત્રી બનાવવાનો કર્યો છે વાયદો

Mansi Patel
મધ્યપ્રદેશમાં 24 બેઠકોની પેટાચૂંટણી પહેલા જ સિંધિયાના સમર્થકો મોદી કેબિનેટમાં બેઠક મેળવવાની આશા રાખે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો પેટાચૂંટણીઓ પૂર્વે જ તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવા...

રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનું પત્તુ આ ધારાસભ્યના હાથમાં, ભાજપ-કોંગ્રેસની ચાતક નજર

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મતો ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અને કોંગ્રેસના...

આજે ‘કમલ’ કે ‘કમળ’ ? પાંચ વાગ્યા સુધીમાં વિશ્વાસમત મેળવી લેવાનો આદેશ

Mayur
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ એન પી પ્રજાપતિને આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાના નિર્દેશ આપ્યા છે અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિશ્વાસ મત...

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના કદાવર નેતાની તીખી પ્રતિક્રિયા, ‘અમને સરકારનું કામ પસંદ નથી’

Mayur
રાજ્યસભાની ચૂંટણી પહેલા બીટીપીના મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, અમને સરકારના કામથી સંતોષ નથી. ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ...

ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળશે પર રૂપાણીનો મોટો ખુલાસો, આ પાર્ટી પણ ભાજપને આપશે મત

Mayur
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ...

કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા તો આપી દીધા પણ હવે વધી મુશ્કેલીઓ, પોલીસ રક્ષણ આપવું પડે તેવી સ્થિતિ

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની રાજકીય લોભલાલચમાં આવી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ છે.હવે આ બધાય પક્ષપલટુ ધારાસભ્યોનો મતવિસ્તારમાં વિરોધ થઇ રહ્યો છે.મહિલા કોંગ્રેસે આખાય રાજ્યમાં પક્ષપલટુ ધારાસભ્યોનો...

રાજીનામા આપનારા ધારાસભ્યોનો જોરદાર વિરોધ, જાણો શું કહ્યું મેવાણી અને હાર્દિક પટેલે

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની રાજકીય લોભલાલચમાં આવી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ છે.હવે આ બધાય પક્ષપલટુ ધારાસભ્યોનો મતવિસ્તારમાં વિરોધ થઇ રહ્યો છે.મહિલા કોંગ્રેસે આખાય રાજ્યમાં...

મારો છેલ્લો કૂદકો સ્મશાનમાં હશે કોંગ્રેસમાં જવાનો તો સવાલ જ પેદા નથી થતો

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે કેમ કે,કોંગ્રેસ હાઇકમાન્ડે છેલ્લી ઘડીએ બંને ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.આ તરફ,ભાજપમાં ય અસંતુષ્ટો ક્રોસવોટિંગ...

કોંગ્રેસના MLA મુદ્દે ગૃહમાં મેવાણીની 20-20 સ્ટાઈલમાં બેટીંગ, ‘ભાજપ એક ગાર્બેજ યાર્ડ છે’

Mayur
રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં જોડતોડનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય (MLA) જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું...

અમેરિકાએ ચીન સામે કોરોના વાયરસ મુદ્દે લીધો બદલો, ત્રણ પત્રકારોને દેશમાંથી કાઢી મુક્યા

Mayur
અમેરીકાએ કોરોના વાઈરસને ચીની વાઈરસ કહેતા વિવાદ વકર્યો છે. ચીને અમેરીકા સાથે બદલો લીધો છે. ટ્રંપના ચીની વાઈરસ વાળા નિવેદન પછી ચીને ત્રણ પત્રકારોને દેશમાંથી...

રાજ્યસભાનું રમખાણ : કોંગ્રેસ પોતાની ‘ભરત-શક્તિ’ સાથે જ મેદાને ઉતરશે

Mayur
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોન્ગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે કોંગ્રેસના મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને...

શંકરસિંહની NCPમાં ડખા : કાંધલ કમળને મત આપવા તૈયાર

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે ફરી એકવાર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને જ મત આપશે. આ તરફ,મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી ગુજરાત એનસીપીના વડા શંકરસિંહ વાઘેલાએ...

રાજ્યસભામાં ગોગોઈ : કોંગ્રેસે કહ્યું, ‘રહેવા દેજો…’

Mayur
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકેનું નોમિનેશન સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભાના સભ્ય તરીકે સોમવારે તેમને નોમિનેટ કર્યા હતા. રાષ્ટ્રપતિ...

ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોનું વોકઆઉટ : કોરોનાના કારણે સત્ર ટૂંકાવવાની માંગણી કરી

Mayur
કોરોનાની વધતી દહેશતને કારણે ગુજરાત વિધાનસભાનું સત્ર ટૂંકાવવાની માંગણી સાથે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું. ગૃહની કાર્યવાહી દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કોરોનાને કારણે સત્ર ટૂંકાવવાની માંગણી...

ગૃહમાં કોંગ્રેસે મચાવ્યો હોબાળો, પ્રવીણ મારૂનું નામ આવતા કહ્યું ‘વેચાઉ માલ’

Mayur
વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે હોબાળો કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં વેચાઉ માલ જેવા શબ્દનો પ્રયોગ કરતા બોલાચાલી થઈ હતી. પહેલો પ્રશ્ન પુછતા પ્રવીણ મારૂએ રાજીનામું...

રાહુલ ગાંધીએ ગૃહમાં લોનનો મુદ્દો ઉઠાવ્યો, લોકસભામાં 50 ડિફોલ્ટર બોલ્યા બહાર આવી 500 કરી નાખ્યા

Mayur
વિપક્ષ દ્વારા ગત સપ્તાહે ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ ગૃહમાં લોનનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં...

કોંગ્રેસમાં અમંગળ : મંગળ ગાવિતે રાજીનામું આપતા કુલ આંક થયો પાંચ

Mayur
રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે. ગઇ કાલે ચાર ધારાસભ્યો ભાજપની શામ, દામ, દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી...

‘હું ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાવ છું’ અને ભરતસિંહની ટિકિટ ફાઈનલ થઈ ગઈ !

Mayur
કોંગ્રેસના ધારાસભ્ય જે.વી કાકડિયાના રાજીનામા બાદ તેમના પત્ની કોકિલાબહેન કાકડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે, ભરતસિંહ સોલંકીએ અમારો ઉપયોગ કર્યો. તેમણે...

આજે પણ કદાચ બીજા રાજીનામા પડી શકે છે : નીતિન પટેલનો ધડાકો

Mayur
ગુજરાત કોંગ્રેસમાં થયેલા ભંગાણ બાદ આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ધારાસભ્યોના રાજીનામા પર મહત્વનું નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે ગુજરાતના ધારાસભ્યોના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા...

ભાજપે ઉભા રાખેલા ત્રણે ઉમેદવારો જીતી જશે, ધારાસભ્યોના રાજીનામા બાદ હવે આ છે ગણિત

Mayur
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના ટપોટપ રાજીનામાથી રાજયસભા ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર કોંગ્રેસની હાર નિશ્ચિત બની ચૂકી છે. કેમ કે પાંચ કોંગી ધારાસભ્યોના...

તો શું આટલા રૂપિયામાં વેચાય ગયા ધારાસભ્યો ? ચારમાંથી ત્રણે તો 1 કરોડ તેમની ઝિંદગીમાં નથી જોયા

Mayur
કોંગ્રેસમાં ગઈકાલનો દિવસ રાજીનામાનો દિવસ બનીને રહી ગયો. કોંગ્રેસ જોતી રહી અને ટપોટપ ધારાસભ્યોની વિકેટ પડવા લાગી. જેના કારણે એક સમયે પ્રદેશ કોંગ્રેસમાં પણ ભયનું...

આજે ‘તોડોના’ની તડજોડ અને ‘કોરોના’ના કહેરથી સમગ્ર ગુજરાત ભયભીત છે : પરેશ ધાનાણી

Mayur
રાજ્યસભાનું નાટક ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ભાજપને ટોણો માર્યો છે. ટ્વીટમાં ધાનાણીએ કવિતા રૂપે ભાજપને ટોણો માર્યો છે, જેમાં...

હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં પણ કોંગ્રેસના જ બે ‘સિંહો’ વચ્ચે સ્પર્ધા : આંતરિક યુદ્ધની સ્થિતિનું સર્જન

Mayur
રાજ્યસભાની ચૂંટણી આડે 10 દિવસ જ છે ત્યાં કોંગ્રેસના ચાર સભ્યોએ રાજીનામાં આપી દઈને ચૂંટણીના પરિણામને સીધી અસર કરી દીધી છે. એથી ય મહત્ત્વનું એ...

ધારાસભ્યોની ‘મીની ઠેકામણી’નો ભોગ શક્તિસિંહ બનશે ? કોંગ્રેસની મોડી રાત સુધી બેઠક

Mayur
ગુજરાતમાં ફરી ભાજપની રાજકીય લાલચમાં આવીને કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકી છે ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં હવે ભાજપ ત્રણેય બેઠક જાળવી રાખે તેમ છે તે...

ઘોડા છૂટયા બાદ તબેલાને તાળાં : આજે કોંગ્રેસના તમામ MLAને જયપુર ખસેડાશે, હજુ બે લાપતા !

Mayur
રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતાં ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.જોકે,ધારાસભ્યોને એકજૂટ રાખવામાં કોંગ્રેસ નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે ત્યારે પ્રભારી રાજીવ સાતવ...

VIDEO : એક ધારાસભ્યનો ભાવ 100 કરોડ કે 50 કરોડ !!

Mayur
રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસી ધારાસભ્યોની ખરીદી શરૂ થઇ છે.ફરી એક વાર પક્ષપલટાનો દોર જામ્યો છે. કોંગ્રેસના એક ધારાસભ્યનો ભાવ રૂા.50 કરોડ બોલાયો છે. ભારતીય ટ્રાયબલ...

કોંગ્રેસમાં ‘4’ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : ધારાસભ્યોના સાયોનારા

Mayur
રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં ગુજરાતના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે. ભાજપની શામ,દામ,દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને હાથનો સાથ છોડયો...

સામ… દામ… દંડ… ભેદ : ત્રીજા ઉમેદવારને જીતાડવા ભાજપનું રાજકીય ઓપરેશન શરૂ

Mayur
રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણીના ગરમાતા રાજકારણે ગુજરાત કોંગ્રેસને પડતા પર પાટુ માર્યુ છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાનુ હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. રાજયસભા ચૂંટણીમાં...
GSTV