GSTV
Home » Rajyasabha

Tag : Rajyasabha

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતના કેસમાં પૂર્વ MLA કમશીભાઈની જૂબાની લેવાઈ

Shyam Maru
રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સાણંદના પૂર્વ ધારાસભ્ય કમશીભાઈની જુબાની લેવાઈ. તેમને અહેમદ પટેલના વકીલે સવાલ કર્યો કે

લોકસભાની ચૂંટણી લડશે મનમોહન સિંહ, પંજાબની આ બેઠક કોંગ્રેસે કરી ફાઈનલ

Ravi Raval
આગામી લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. લોકસભા-2019નાં જંગને જીતવા માટે કોંગ્રેસ એડિચોટીનું જોર લગાવી રહિ છે. પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવ્યા

રાજ્યસભામાં 13 બિલ લટક્યા : 44 કલાક માત્ર હોબાળામાં બગડ્યા, વાંચો બજેટ પાસ થયું કે નહીં

Arohi
રાજ્યસભામાં કેગનો રિપોર્ટ રજૂ થયા બાદ વિપક્ષોના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કર્યા વગર જ

રાજ્યસભાના સાંસદોને પણ સ્કૂલ જતા હોવાનો થશે અહેસાસ, લેવાયો આ નિર્ણય

Ravi Raval
ઘણી વખત આપણે અખબારમાં વાંચતા હોઈએ છે કે સંસદની કામગીરી દરમિયાન સાંસદોનું ઉદાસીન વલણ અથવા તો સાંસદો સંસદની કામગીરીમાં સામેલ જ થતા નથી. જો કે

જાણો કોણે રાજ્યસભામાં બિલનો વિરોધ કર્યો, કોંગ્રેસના સમર્થન વગર શક્ય નહોતું

Shyam Maru
અનામતની દુનિયામાં એક નવા યુગનો આરંભ થયો છે. લોકસભા બાદ રાજ્યસભાએ પણ ગરીબ સવર્ણો માટેના બંધારણ સુધારા બિલને મંજૂર કર્યું છે. અડધા દિવસની ચર્ચા બાદ

રાજ્યસભામાં 10 ટકા અનામતનું બિલ થયું PASS, હવે આ વ્યક્તિ કરશે સહી

Shyam Maru
રાજ્યસભામાં વિપક્ષના ભારે હંગામા વચ્ચે સવર્ણોને 10 ટકા અનામત બિલ મજૂર થઈ ગયું છે. કેન્દ્રીય પ્રધાન થાવર ચંદ ગેહલોતે સવર્ણોને અનામત પર સંશોધન બીલ રજૂ

રાફેલ, રાફેલ કરનાર અનામત પર કેમ ચૂપ, ભાજપના નેતાએ ક્લાસ લેતાં આનંદ શર્માએ બતાવ્યા નિયમો

Shyam Maru
રાજ્યસભામાં સવર્ણોને અનામત બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના સાસંદ પ્રભાત ઝાએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે. પ્રભાત ઝાએ કહ્યું કે રાહુલ ગાંધી સવાર-સાંજ રાફેલ-રાફેલ

રાજ્યસભાનું શિયાળુ સત્ર એક દિવસ માટે આગળ વધારતા વિપક્ષ વિરોધમાં

Shyam Maru
તો કેન્દ્ર સરકાર દ્વારા રાજયસભાના શિયાળુ સત્રમાં એક દિવસ વધારવાના નિર્ણય સામે વિરોધી પાર્ટીઓએ પ્રદર્શન કર્યુ. વિપક્ષનો આરોપ છે કે સત્રનો એક દિવસ વધારવાનો નિર્ણય

રાજ્યસભાનું સત્ર 1 દિવસ લંબાવાયું, ઝંડો લઈને મેદાનમાં નીકળેલી સરકાર ઝંડો ગાળશે?

Shyam Maru
દેશમાં નોકરી માટે સવર્ણ વર્ગને આર્થીક આધાર પર 10 ટકા અનામત આપવાની કેબિનેટની રજૂઆત બાદ સરકારે રાજ્યસભાનું એક દિવસનું સત્ર વધારી દીધું છે. મોદી સરકારની

રાજ્યસભામાં કોંગ્રેસ સ્પષ્ટ કહ્યું અમે ચાહીએ છીએ કે બિલ પાસ થાય પણ પહેલા આવું કરો

Shyam Maru
રાજ્યસભાને વિપક્ષના હંગામા વચ્ચે બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી. રાજ્યસભાને દિવસમાં બે વાર સ્થગિત કરી દેવામાં આવી હતી. બપોરે બે વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ

PM મોદીએ બોલાવી તાબડતોડ મીટિંગ : સરકાર ભરાઈ ગઈ, હારનો લાગ્યો ડર

Karan
કેન્દ્ર સરકાર સામે આજે ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પાસ કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં વિપક્ષ મજબૂત છે એવામાં મોદી સરકાર કેવી રીતે પડકારોને પાર કરે છે

જ્યારે રાજ્ય સરકાર પાસે જશે આ મુદ્દાઓ… ભાજપ પાસે નથી બહુમત

Arohi
લોકસભામાં ભલે ટ્રિપલ તલાક અને ટ્રાન્સજેન્ડર બિલો પાસ કરી દેવાયા હોય, પરંતુ આગામી સપ્તાહે જ્યારે રાજયસભામાં આ બિલ રજૂ કરાશે ત્યારે ભાજપ સરકારને ભારે મુશ્કેલીનો

રવિશંકર પ્રસાદે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું પણ કોંગ્રેસે પાસ જ ન થવા દીધું

Shyam Maru
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે લોકસભામાં ત્રણ તલાક બિલને રજૂ કર્યુ છે. બિલ રજૂ થતાની સાથે કોંગ્રેસ અને આરજેડીના સાંસદોએ રફાલ ડીલ મામલે હંગામો મચાવતા

તમારા રાજ્યનો વિકાસ નથી થતો તેનું કારણ મળી ગયું, હવે મતદાન વખતે રાખજો ધ્યાન

Yugal Shrivastava
કોઈ પણ લોકતાંત્રિક દેશમાં તેની સંસદ અને વિધાનસભાઓમાં દેશના વિકાસ માટે થનારી ચર્ચાઓ ઘણી મહત્વપૂર્ણ હોય છે. સંસદ અને વિધાનસભાઓમાં જ કાયદાઓ બને છે અને

રાજ્યસભાના સાંસદે ગીરમાં સિંહોના મોતના મામલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો

Premal Bhayani
ગીર જંગલની દલખાણિયા રેન્જમાં ત્રણ અને રાજુલામાં એક સિંહના મૃતદેહો મળવાના મામલાને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે હવે વખત

નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણના આ વાક્ય પર ફરી કાતર, રાજ્યસભાના ઇતિહાસમાં બન્યું પહેલીવાર

Mayur
રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણનું એક વાક્ય હટાવી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં હરિવંશ નારાયણ સિંહ જીતતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યહાં દો હરી કે બીચ

રાજ્યસભામાં ત્રણ તલાકના મુદ્દે બિલ રજૂ પણ ન થયું અને પાસ નહીં

Shyam Maru
મોનસૂન સત્રના આખરી દિવસે રજૂ થનારું ટ્રિપલ તલાક સંશોધન બિલ વિપક્ષના ભારે હંગામા વચ્ચે રજૂ ન થઈ શક્યું. ત્યારે હવે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવા

ટ્રિપલ તલાક : રાજ્યસભામાં વિપક્ષનો મૂડ જોતાં અાખરે મોદી સરકારે કરી પિછેહઠ

Karan
મોનસૂન સત્રના આખરી દિવસે રજૂ થનારું ટ્રિપલ તલાક સંશોધન બિલ હવે રાજ્યસભામાં હાલ રજૂ નહીં થાય. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યુ છે કે ટ્રિપલ તલાક

ટ્રિપલ તલાક બિલ, સોનિયા મેદાને : જાણો મોદી સરકારનો શા માટે થઈ રહ્યો વિરોધ

Karan
સંસદમાં ચોમાસું સત્રના અંતિમ દિવસે પણ સરકાર અને વિપક્ષ સામ-સામે છે. સરકાર જ્યાં તત્કાળ ટ્રીપલ તલાકને દંડનીય અપરાધ બનાવવા સંબંધિત સંશોધન બિલને પસાર કરાવવાની તૈયારી

પ્રથમ મતદાન બાદ મોદીની સ્માઈલ ગઈ અને બીજીવાર થયું મતદાન, જાણો કારણ

Karan
રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બે વખત મતદાન કરવામાં આવ્યુ હતુ. પહેલીવાર કરવામાં આવેલા મતદાનમાં એનડીએના ઉમેદવાર હરિવંશને 115 મત મળ્યા હતા. બીજીવાર કરવામાં આવેલા મતદાનમાં હરિવંશને

ભારતીયોના ખાતામાં 15 લાખ ક્યારે જમા થશે, કોંગ્રેસી સાંસદે રાજ્યસભામાં પૂછ્યો પ્રશ્ન, જાણો સરકારે શું અાપ્યો જવાબ

Karan
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કાળા નાણા મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકાળમાં વિદેશમાં બહુ કાળુ નાણુ

અમિત શાહનું રાજ્યસભામાં ભાષણ : મુક્ત વેપાર, મુક્ત ખેતી અમારી નીતિ

Mayur
રાજ્યસભામાં મંગળવારે ખેડૂતોના મામલે ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે સરકાર દ્વારા ઘણાં પાકના ટેકાના ભાવ વધારવાના નિર્ણયના વખાણ કર્યા હતા. પરંતુ

NRCના મુદ્દાની સૌ પ્રથમ ચર્ચા કરતા ગુલામ નબી આઝાદે કહ્યું કે..

Shyam Maru
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે એનઆરસીના મુદ્દા પર ચર્ચાની માગણી કરતા કહ્યું હતું કે પ્રશ્નકાળ સ્થગિત કરીને આના સંદર્ભે ચર્ચા કરાવી શકાય છે. સંસદીય કાર્ય

ભારત કોઈ ધર્મશાળા નથી, જ્યાં કોઈ પણ આવીને રહેવા લાગે

Premal Bhayani
નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી)ને લઈને રાજ્યસભામાં સતત હોબાળો થઈ રહ્યો છે. એનઆરસીને લાગુ કરવા મુદ્દે અમિત શાહના વક્તવ્ય દરમ્યાન વિપક્ષે આક્રમક રીતે પ્રદર્શન કર્યુ

રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી : વિપક્ષી દળોની એકતાની પરીક્ષા

Premal Bhayani
રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ સોગઠા ગોઠવવા શરૂ કરી દીધા છે. આ ચૂંટણીમાં બીજુ જનતા દલ, TRS અને YSRCPની નિર્ણાયક ભૂમિકાને જોતા સત્તાપક્ષ NDA

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે ન થઈ શકવાનું આ છે કારણ

Mayur
શું દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે કરાવી શકાય તેમ છે? શું આમ કરવું શક્ય છે? કેન્દ્રની મોદી સરકાર ગત કેટલાક સમયથી આ સવાલનો જવાબ

સાત રાજકીય પાર્ટીઓએ સાથે મળી રાજ્યસભાના સભાપતિને મહાભિયોગ પ્રસ્તાવની સોંપણી કરી

Mayur
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા સામે વિપક્ષે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી છે. કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત

લોકસભામાં 28માંથી 5 અને રાજ્યસભામાં 38માંથી ફક્ત 1 જ વિધેયક પાસ થઇ શક્યુ !

Vishal
સંસદીય લોકશાહીમાં સંસદ વ્યવસ્થિત રૂપે ચલાવવા માટે શાસક અને વિપક્ષ બંનેની જવાબદારી છે. પરંતુ આ વખતે બજેટ સત્રના બંને ચરણ હંગામાની ભેટ ચઢી ગયા. યુપીએ

ટીડીપીએ સરકાર સામે બાંયો ચડાવી : રાજ્યસભામાં આપી ચેતવણી

Premal Bhayani
સંસદના બજેટસત્રમાં ટીડીપી સાંસદ આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માગણીને લઈને સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ કડીમાં ગુરુવારે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાયાના કલાકો

CJI વિરુદ્ધ મહાભિયોગ : રાજ્યસભામાં મંજૂરી નહીં મળે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે

Premal Bhayani
કોંગ્રેસે દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી છે. સોમવારે કોંગ્રેસ રાજ્યસભાના સભાપતિ સમક્ષ મુખ્ય ન્યાયાધીશ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરે
Do NOT follow this link or you will be banned from the site!