Archive

Tag: RajyaSabha Election

હાઈકોર્ટમાં અહેમદ પટેલ વિરુદ્ધ બળવંતસિંહની અરજીમાં ઈશ્યું ફ્રેમ, હવે ટ્રાયલ શરૂ કરાશે

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે હાઈકોર્ટે ઈસ્યુ ફ્રેમ કર્યા છે. જસ્ટીસ બેલા ત્રિવેદીએ હુકમ કર્યો કે બળવંતસિંહ રાજપૂતે રજૂ કરેલા મુદ્દાઓ અને અહેમદ પટેલના મુદ્દાઓને ધ્યાને લઈને કોર્ટે કુલ છ મુદ્દાઓ નક્કી કર્યા છે. કુલ છ…

ભાજપની રાજ્યસભામાં 50 ટકા બેઠકો ઘટશે, 3 રાજ્યોમાં હાર છે મોટું કારણ

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીઓમાં થયેલી હારનું નુકસાન ભાજપને રાજ્યસભામાં પણ ઉઠાવવું પડશે. આ પરિણામોના આધારે જોવામાં આવે તો હાલમાં રાજ્યસભામાં આ ત્રણ રાજ્યોની 26માંથી 21 બેઠકો ભાજપ પાસે છે. જે 2022 સુધીમાં ઘટીને 12 થી 13  થઈ જશે….

રાજ્યસભાની ચૂંટણી મામલે સુપ્રીમનો મહત્વનો ચૂકાદો , ગુજરાતના ધારાસભ્યે કરી હતી અરજી

સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં નોટા વિકલ્પની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાની ખંડપીઠે રાજ્યસભા ચૂંટણીના મતપત્રોમાં નોટાનો વિકલ્પ આપનારા ચૂંટણી પંચના નોટિફિકેશનને રદ્દ કર્યું છે.. સુપ્રીમે સવાલ ઉઠાવ્યો કે નોટા સીધી ચૂંટણીમાં સામાન્ય મતદારોના ઉપયોગ…

ઉપસભાપતિ તરીકે કઈ પાર્ટીએ કોને ઉમદેવાર બનાવ્યા જાણો

તો રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આવતીકાલે ચૂંટણી થવાની છે. ત્યારે એનડીએ અને વિપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. એનડીએ તરફથી જેડીયુના નેતા હરિવંશ મેદાનમાં છે. જ્યારે કે વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા બી.કે.હરિપ્રસાદને ઉમેદવાર બનાવાયા છે. રાજયસભાના ઉપસભાપતિ માટે યોજાનારી ચૂંટણીમાં…

રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે કોંગ્રેસના આ ઉમેદવારે નામાંકન કર્યું

કોંગ્રેસના સાંસદ બી.કે. હરિપ્રસાદે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે નામાંકન દાખલ કર્યું છે. તેઓ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી ગુરુવારે સવારે અગિયાર વાગ્યે થવાની છે. વિપક્ષે આના પહેલા એનસીપીના નેતા વંદના ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા…

યોગી આદિત્યનાથે રાજ્યસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ, સપા-બસપા પર આકરા પ્રહાર કર્યા

યુપી રાજ્યસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં સપા-બસપા ગઠબંધન પર આકરો પ્રહાર કર્યો છે. તેઓએ સપા-બસપાના ગઠબંધનને અવસરવાદી ગણાવ્યું છે. યુપીમાં ભાજપની 10માંથી 9 બેઠકો પર જીત બાદ યોગીએ જીતેલા ઉમેદવારોને હાર પહેરાવી, મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી…

ભાજપની સ્થિતિ વધુ મજબૂત : હિંદુત્વના એજન્ડા માટે જોવી પડશે રાહ

રાજ્યસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જોકે, લોકસભાની જેમ ભાજપ રાજ્યસભામાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી શકશે તે સવાલ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીના પરિણામોથી રાજ્યસભામાં ભાજપના અંકગણિતને ફાયદો થયો છે. જોકે હિન્દુત્વના એજન્ડા માટે હજુ પણ ભાજપ…

રાજ્યસભા : યુપીમાં ક્રોસ વોટિંગ, ભાજપના બે ધારાસભ્યો મતદાન નહીં કરે

રાજ્યસભાની યોજાઈ રહેલી ચૂંટણી અંતર્ગત 6 રાજ્યોની 25 બેઠકો માટે ભારે રસાકસી જામી છે.  16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકો ખાલી પડતાં અા બાબતે જાહેરનામું બહાર પડ્યું હતું.  જેમાં 10 રાજ્યોની રાજ્યસભાની 33 બેઠકો પર સાંસદોની બિનહરીફ વરણી થતાં હવે બાકીના…

રાજ્યસભા : ભીમરાવ અાંબેડકરને હરાવવા ભાજપના અને વિપક્ષના જીતાડવા મરણિયા પ્રયાસો

 અાવતીકાલે રાજ્યસભાની યોજાઈ રહેલી ચૂંટણી અંતર્ગત 6 રાજ્યોની 25 બેઠકો માટે ભારે રસાકસી રહે તેવી સંભાવના છે.  16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકો ખાલી પડતાં અા બાબતે જાહેરનામું બહાર પડ્યું હતું.  જેમાં 10 રાજ્યોની રાજ્યસભાની 33 બેઠકો પર સાંસદોની બિનહરીફ વરણી…

દેશમાં 23 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીનું ‍ચિત્ર : જૂઓ કોણ કેટલા પાણીમાં ?

દેશના 16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે. જેમાં 10 રાજ્યોની રાજ્યસભાની 33 બેઠકો પર સાંસદોની બિનહરીફ વરણી થઈ ચુકી છે. બાકીના 6 રાજ્યોની 25 બેઠકો પર 23 માર્ચે મતદાન થવાનું છે. આ ચૂંટણી ભાજપના અધ્યક્ષ અમિત…

અહેમદ પટેલની જીતના મામલે થયેલી અરજીમાં બળવંતસિંહને HCનો ઝટકો

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીત મુદ્દે હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે અરજદાર બળવંતસિંહ રાજપૂતને કોર્ટે ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે આ અરજીમાં અરજદાર ઇલેક્શન કમિશનને પક્ષકાર ન બનાવી શકે. હાઇકોર્ટે નિર્દેશ આપતા જણાવ્યું છે કે ચૂંટણીના ઓર્ડરની માન્યતાને પ્રેયરના…

રાજ્યસભામાં વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત

રાજ્યસભામાં વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવલી છે. રાજ્યસભામાં ટીડીપીના સાંસદોએ આંધ્ર પ્રદેશની વિશેષ રાજ્યના દરજ્જાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. ટીડીપી સાંસદ વાયએસ ચૌધરીએ રાજ્યસભામાં નોટિસ આપી હતી. વાયએસ ચૌધરીએ આંધ્ર પ્રદેશના ભાગલા માટે 2014ની…

રાજ્યસભાની રાજકીય નાટકબાજીનો અંત : રાણા અને વાલેરાએ ફોર્મ ૫રત ખેંચ્યા

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના આજે આખરી દિવસે ભાજ૫ના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના પી.કે.વાલેરાએ ઉમેદવારી ૫ત્રો ૫રત ખેંચી લેતા ગુજરાતમાં ચારેય બેઠક ઉ૫રના ઉમેદવારો બિનહરિફ થઇ ગયા છે. જેમાં ભાજ૫ના પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસના નારણ…

નારણ રાઠવાનું ફોર્મ માન્ય થતાં કોંગ્રેસે હાશકારો અનુભવ્યો

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમ્યાન ભાજપ અને કોંગ્રેસે કાઢેલા વાંધા-વાચકાઓ વચ્ચે બંને પક્ષોના ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના ત્રણેય ઉમેદવારો તેમજ કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ વાંધા સાથે માન્ય રાખવામાં આવ્યા છે. વાંધા અંગે હવે…

રાજ્યસભાની ચૂંટણી : ભાજપના વિરોધ વચ્ચે ચૂંટણી અધિકારીએ નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખ્યું

રાજ્યસભાની ચૂંટણીમાં નારણ રાઠવાનુ ફોર્મ ચૂંટણી અધિકારીએ માન્ય રાખ્યું છે. તેમ છતાં તેમણે રજૂ કરેલા દસ્તાવેજોને લઇને વિવાદ હજુ યથાવત છે. ખાસ કરીને રાઠવાએ રજૂ કરેલા નો-ડ્યુ સર્ટિફિકેટને લઇને ભાજપે સવાલ ઉઠાવ્યા છે. લોકસભા સેક્રેટરીએટ તરફથી ઇશ્યૂ થયેલા આ સર્ટિફિકેટને…

યુપીમાં વિપક્ષ એકજૂથ : 10મી બેઠક માટે BSP અને BJP વચ્ચે મુકાબલો

ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના બહાને વિપક્ષને એકજૂથ થયો છે. અન્ય વિપક્ષી પાર્ટીઓના ટેકાથી બીએસપીના રાજ્યસભાના ઉમેદવાર ભીમરાવ આંબેડકરનો રાજ્યસભા પહોંચવાની સંભાવના વધી ગઇ હતી. પરંતુ ભાજપે રાજ્યસભા માટે અપક્ષ ઉમેદવાર અનિલ અગ્રવાલને સમર્થન જાહેર કરતા ઉત્તરપ્રદેશની ચૂંટણી રસાકસી ભરી બની ગઇ…

23 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી NDA સરકાર માટે ઘણી મહત્વની

દેશના 16 રાજ્યોમાં રાજ્યસભાની 58 બેઠકો પર થનારી ચૂંટણી ખાસ કરીને એનડીએ માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યસભામાં એનડીએના ઓછા સંખ્યાબળને કારણે ઘણા મહત્વના બિલો પાસ નહીં કરી શકતી એનડીએ સરકાર માટે આ ચૂટણી ઘણી મહત્વની છે. જોકે…

રાજ્યસભા ચૂંટણી : બીજેપીને ફાયદો પણ બહુમતીથી દૂર રહેશે

રાજ્યસભાની બેઠકો માટે હાલમાં ફોર્મ ભરાઈ રહ્યાં છે. દેશના 16 રાજ્યોમાં 58 રાજ્યસભાની સીટો માટે 23 માર્ચે ચૂંટણી યોજાશે. અા ચૂંટણી અેનડીઅે માટે ઘણી અગત્યની છે. સંસદના ઉપરના સદનમાં સંખ્યાબળની દ્રષ્ટીઅે વિપક્ષથી કમજોર હોવાને પગલે અા ચૂંટણી તેમને મજબૂત કરી…

અમે કિરીટસિંહ રાણાને જીતાડવાનો મોકો છોડવા માગતા નથી – નીતિન પટેલ

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારીને રાજકીય ઉત્તેજના સર્જી દીધી છે. ત્યારે આ અંગે આજે પ્રતિક્રિયા આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલએ જણાવ્યુ છે કે, બે ઉમેદવારને જીતાડવા માટે અમારી પાસે પુરતા મત છે. આ સિવાય અમારી પાસે…

હાઇવોલ્ટેજ ડ્રામા : રાઠવાએ ફોર્મ ભરતા જ ભાજપે ત્રીજા ઉમેદવાર રાણાને મેદાનમાં ઉતાર્યા

ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નારણ રાઠવાને લઇને આજે સવારથી ચાલી રહેલા હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં નારણ રાઠવાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભાના વિ૫ક્ષીનેતા ૫રેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ વગેરેની હાજરીમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનુ…

ભાજપે દેશના 16 રાજ્યોની 58 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ

દેશના 16 રાજ્યોની 58 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાના ઉમેદાવારો જાહેર કરી રહ્યા છે. ભાજપે કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીને જોઈને ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે….

રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ: ભાજપ દ્વારા 18 ઉમેદવારોની જાહેરાત

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા વધુ 18 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 7, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 2-2 તેમજ છત્તીસગઢ, ઉતરાખંડ, હરિયાણા, કર્ણાટક અને ઝારખંડમાં 1-1 ઉમેદવારની જાહેરાત કરી છે. છત્તીસગઢમાં સરોજ પાંડેને ટિકીટ અપાઇ…

રાજ્યસભા ચૂંટણી : ગુજરાતમાંથી માંડવિયા અને રૂપાલાના નામ ફાયનલ

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ઘણાં સાંસદોને ફરીથી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારને ઘણાં પ્રધાનો પણ સામેલ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી, કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જેવા કદ્દાવર પ્રધાનો રાજ્યસભાના સાંસદ…

35 વર્ષ પક્ષની સેવા કરી : ભાજપના અા સાંસદે ચૂંટણી લડવાની જ ના પાડી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને પગલે રાજકારણ જામ્યું છે. કોંગ્રેસમાં તો દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. ભાજપના 4 રાજ્યસભાના સાંસદને બદલે અેક બેઠક માટે પત્તું કપાય તેવી સંભાવના છે. હવેની ચૂંટણીમાં બે બેઠક કોંગ્રેસને મળે તેવી સંભાવના છે.  વર્ષ  ૨૦૧૭માં રાજ્યસભામાં ભાજપના…

રાજ્યસભા ચૂંટણી : અહેમદ પટેલ સામે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ

રાજ્યસભાની ચૂંટણીના મામલાની સુનાવણી હાઈકોર્ટમાં શરૂ થઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અહમદ પટેલની જીત ને પડકારતી અરજી બળવંતસિંહ રાજપૂતે કરી હતી. અહમદ પટેલ વતી સિનિયર વકીલ કપિલ સીબ્બલ હાઇકોર્ટમાં હાજર રહ્યાં હતાં, જેઅોઅે અહમદ પટેલ વતી કોર્ટમાં ચૂંટણી પંચનો નિર્ણય…

દિલ્હીમાં 28મીઅે રાજ્યસભાના ગણિત મંડાશે : મોદી સાથે સીઅેમ, નીતિનભાઈની બેઠક

28 મી ફેબ્રુઆરીએ રાજ્યના સી એમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સી. એમ નીતિનભાઈ પટેલ દિલ્હી જશે. કોંગ્રેસના 7 ધારાસભ્યો રાહુલ ગાંધીને મળ્યા બાદ હવે ભાજપે પણ લોકસભાની તૈયારીઅોની શરૂઅાત કરી દીધી છે. સીએમ સવારે તો ડેપ્યુટી સી એમ બપોર પછી…

આગામી મહિને રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી, જુઓ કોનું પત્તુ કપાઈ શકે છે?

આગામી મહિને રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીનું બ્યૂગઢ ફૂંકાઈ ગયું છે. 23 માર્ચે રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાશે. રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલી, મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા અને શંકર વેગડની ટર્મ બીજી એપ્રિલે પુરી થાય છે. આ માટે 23 માર્ચે મતદાન યોજાશે….

ગુજરાતમાં ભાજ૫ને રાજ્યસભાની 4 માંથી ફક્ત 2 બેઠક જ મળશે, વિધાનસભા ચૂંટણીની અસર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે આંકડામાં સમાયેલી ભાજપની જીતની અસર રાજ્યસભાની ટિકિટો પર પણ પડશે. આવતા વર્ષે માર્ચ મહિનામાં રાજ્યસભામાં દેશના 14 રાજ્યમાંથી 50 નવા સભ્ય  ચૂંટાવાના છે. જેમાં ચાર બેઠકો ગુજરાતના ફાળે આવે છે. જોકે ગુજરાતની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો…

ભાજપને વોટ આપ્યો એટલે NCP સાથે જોડાણનો કોઈ સવાલ જ પેદા થતો નથી : ભરતસિંહ સોલંકી

રાજ્યસભાની ચૂંટણી બાદ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય તણાવ વધ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને મતદાન કર્યું હતું. જે બાદ…

VIDEO: જેમના નસીબ જ ફૂટેલાં હોય તેમને કોણ બચાવે : ભરતસિંહ સોલંકી

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના આઠ ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ ફરી એક વખત સ્થાનિક રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસાંથી હાંકી કાઢવામાં આવેલા બળવાખોર ધારાસભ્યોને લઇને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, હું તો આ લોકોને ટિકિટ આપવાનો…