CBI અને EDના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવવાના બિલને સંસદની મંજૂરી, હવે આટલા વર્ષ રહેશે હોદ્દા પરZainul AnsariDecember 15, 2021December 15, 2021મંગળવારે સંસદમાં બે બિલ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં CBI અને EDના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવીને પાંચ વર્ષ કરવાનું નક્કી કરાયું છે. હાલ આ કાર્યકાળ બે...