રાજ્યસભા સાંસદોનો વિદાઈ સમારોહ: સાંસદોએ ગાયું ગીત, હસી-મજાક કરતા જોવા મળ્યા પીએમ મોદી; જુઓ વિડીયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના કુલ 72 સાંસદોના વિદાય સમારંભમાં હાજરી આપી હતી, જેમાં આ વર્ષે માર્ચ અને જુલાઈ વચ્ચે નિવૃત્ત થયેલા સાત નામાંકિત સભ્યોનો સમાવેશ...