અમરેલીના રાજુલાના વાવડી ગામે ડુંગરામાં આગ લાગી હતી. સિંહોના રહેણાંક વિસ્તારમાં મધરાતે આગ લાગી હતી.જોકે આગ આગળ વધે તે પહેલા રાજુલા રેન્જ વનવિભાગની ટીમ ઘટના...
સરકારની ખેડૂતલક્ષી ૧૦ કલાક વીજળી મળશે તેવી જાહેરાત માત્ર કાગળ ઉપર રહેશે. રાજુલા-જાફરાબાદ તાલુકામાં એક કલાક પણ વીજળી મળતી નથી. ઉર્જામંત્રી ખાસ કિસ્સા તરીકે રાજુલા-જાફરાબાદમાં...
અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે જાફરાબાદ અને રાજુલામાં વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવાઝોડાની દહેશતને પગલે રાજુલા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યુ છે. વાવાઝોડના...
પેટાચૂંટણીની જાહેરાતની સાથે 8 વિધાનસભા વિસ્તારોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્યારે પક્ષપલટુઓ પણ સક્રિય થઇ ગયા છે. જોકે, હાલની સ્થિતિ જોતા કોંગ્રેસને એક પછી...
અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેથી રાજુલાનો ધાતરવડી ડેમ-2માં નવા પાણીની ભરપૂર આવક થઈ છે. એક સાથે દરવાજાના 10 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા...
અમરેલીના રાજુલામાં એક માતાએ ત્રણ બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે.રાજુલાના વિસળિયા નેસડી ગામની સીમ વિસ્તારમાં આ ઘટના બની છે. રાજુલા...
અમરેલીના રાજુલા શહેરના ઘાસીવાડા વિસ્તારમાં મારામારીની ઘટના બની છે. જેમાં એક યુવકનું મોત થયું છે જયારે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અગાઉનું મનદુઃખ...
રાજુલાના ચાંદલીયા ડુંગર નજીક 2 બાઇક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકના ઘટના સ્થળે મોત નિજપ્યા હતા. જ્યારે 2ની હાલત ગંભીર છે. ઘાયલોને...
અમરેલીનાં રાજુલા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક યોજાઇ હતી. આ કારોબારીમાં ભાજપના 5 સદસ્ય અને કોંગ્રેસના 1 સદસ્ય હાજર રહ્યા હતા. પંચાયતમાં...
અમરેલીનાં રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પાણી ભરાયા છે. રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં બે ઈંચ વરસાદ પડતા ગોકુળનગર સહિતના વિસ્તારમાં...
રાજુલાના વિકટર નજીક ડુંગર પોલીસના ચેકીંગ દરમિયાન સૂર્ય કાચબો મળી આવ્યો છે. રાજકોટના ત્રણ શખ્સો ઇકો સ્પોટ કાર લઈને રાજુલાના સાંચબંદર તરફથી કાચબાને લઈ આવતા...
રાજુલાના ગ્રામ્યવિસ્તારમા મેઘરાજાનું આગમન થયું છે. રાજુલાના ડુંગર ગામે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ખેતી વાવણી લાયક વરસાદ થવાથી કેટલાક...
અમરેલીનાં રાજુલા શહેરમાં પાણીની તકલીફ હવે દૂર થશે. ઘાતરવાડી ડેમમાં રાજુલા શહેરને પંપિંગ દ્વારા કેનાલ મારફતે પાણી આપવાનું ચાલુ કરાયું છે. કેનાલ મારફતે ૧૩ કી.મી...
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનો એક વીડિયો વાયરલ થયો છે. મામલતદાર કચેરીમાં મામલતદારનો ઉધડો લેતો વીડિયો વાયરલ થયો છે....
ગીર સોમનાથમાં છેલ્લા સાત દિવસમાં ચાર સિંહોના મોત નિપજતા વનવિભાગની સક્રિયતા પર સવાલ ઉઠ્યા છે. છેલ્લા સાત દિવસમાં દલખાણીયા રેન્જમાં ત્રણ સિંહ અને રાજુલામાં એક...
રાજુલાના વિસળિયા ગામમાં જંગલના રાજા સિંહે 62 જેટલા બકરાઓની જયાફત ઉડાવી હતી. ગામમાં પડી રહેલા જોરદાર વરસાદને કારણે આતુભાઇ પોતાની વાડીમાં જઇ શક્યા ન હતા....
અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. અમરેલીના રાજુલામાં પાંચ કલાકમા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજુલા પંથકના વિક્ટર, દાતરડી, ખેરા, પટાવા,...
રાજુલા રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. વાવેરા, દીપદિયા, ધારેશ્વર ડુંગર અને વિક્ટર, ખાંભલીયા છતડી સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં સતત 5માં દિવસે પણ મેઘરાજા મહેરબાન...
અમરેલી પંથકમાં આભમાંથી જાણે કાચું સોનું વરસી રહ્યુ છે. સતત બીજા દિવસે અમરેલી પંથકમાં મેઘરાજાએ મહેરબાની છે. જેના કારણે અમરેલી પંથકના ખેડૂતોએ વાવણી શરૂ કરી...
રાજુલાના નીગળા નજીક આવેલા નાળા પરથી પસાર થતો ટ્રક નાળામાં ખાબકતા કોળી સમાજના સાત લોકોના મોત નિપજ્યા હતા. ભાવનગરના જાદરા ગામે જે પરિવારમાં વેવિશાળનો હરખ...
ભાવનગર સોમનાથ હાઈવે પર રાજુલા પાસે એક દુર્ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યા છે. રાજુલાના નિંગાળા ગામ પાસે ટ્રક પુલ પરથી ખાબડક્યો હતો.જેમાં 7 લોકોના મોત...
રાજુલાના પીપાવાવ ગામે જીએસસીએલ કંપની અને ભૂમાફિયાના વિરોધમાં લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. ગામના લોકો છેલ્લા 51 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. તેમ છતા...
રાજુલાના નવી બારપટોળી નજીક નર્મદાના પાણીની ખુલ્લેઆમ કોન્ટ્ટાક્ટરો દ્રારા બેફામ ચોરી થઇ રહી છે. એક બાજુ વન્ય પ્રાણીઓ સિંહ,દીપડો અને નિલગાયો પાણી વગર તરસ્યા કરફડતા...