GSTV

Tag : Rajsthan

રાજસ્થાનમાં કોંગ્રેસ બીજી વખત સરકાર બનાવી શકશે?

Damini Patel
રાજસ્થાનમાં કોંગ્રેસના એક ધારાસભ્યના પુત્ર પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે. દોસા જિલ્લામાં 15 વર્ષની એક તરુણીએ આક્ષેપ મૂક્યો છે કે અલવરના ધારાસભ્ય જોહરીલાલ મીણાના...

રાજસ્થાનમાં કોંગ્રેસ હાઈકમાન્ડે ગેહલોતને કદ પ્રમાણે વેતરી નાંખ્યા, નહીં ચલાવે મનમાની

Zainul Ansari
રાજસ્થાનમાં અંતે કેબિનેટની પુનર્રચના થઈ ગઈ. આ પુનર્રચનામાં કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલોટ જૂથને મહત્વ આપીને અશોક ગેહલોતને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે. હાઈકમાન્ડે ગેહલોતને સ્પષ્ટ...

દુઃખદ સમાચાર / રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદેરણાએ લીધા આજે અંતિમ શ્વાસ, આખરે કેન્સર સામે હારી ગયા જંગ

Zainul Ansari
રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદેરણાનું રવિવારના રોજ વહેલી સવારે નિધન થયું છે. તેમણે સવારના 7:44 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તે ખુબ જ લાંબા સમયથી...

અશોક ગહેલોતનું ટેન્શન વધશે : ગુર્જરોની રાજસ્થાન સરકારને ધમકી, માંગણીઓ માનવામાં નહીં આવે તો રેલવેનાં પાટા પર જ…

GSTV Web News Desk
રાજસ્થાનમાં ગુર્જર આંદોલનકારીઓ સાથે ચર્ચા થયા બાદ રાજ્ય સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે અને આંદોલનકારી નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલા અને રાજસ્થાન સરકારનાં રાજ્ય...

રાજસ્થાનમાં ભાજપના સાંસદના પતિએ યુવતીના ઘરમાં ઘૂસી કરી છેડતી, પક્ષ મૂકાયો શરમમાં

Ankita Trada
રાજસ્થાનમાં ભાજપના નેતા ઓમપ્રકાશ કોલી સામે એક યુવતીએ ઘરમાં ઘૂસીને છેડતી કરવાની ફરિયાદ કરતાં ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાયો છે. કોલીનાં પત્ની રંજીતા કોલી ભરતપુરનાં સાંસદ...

જયપુરની ગલીઓમાં આવ્યું ભયાનક પુર : જુઓ તસવીરો, ભારે વરસાદથી રસ્તા પર ઉભા રહેલા લોકો લાગ્યા તણાવવા

Mansi Patel
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારે વરસાદના કારણે જળમગ્ન થઈ ગઈ છે. જયપુરની ગલીઓમાં પુર આવ્યું છે. પોતાના ઘરની બહાર ઉભેલા લોકો પાણીના તણાવમાં એક બીજાને બચાવતા...

રાજસ્થાનમાં પાયલોટ ફરી જોડાઈ શકે છે કોંગ્રેસમાં, નરમ પડ્યા હવે મનાવશે રાહુલને

Ankita Trada
રાજસ્થાનમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતની સરકાર સામે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટના જૂથે કરેલા બળવાને શમાવવાના અને પાઇલટ જૂથને મનાવવાના પ્રયાસો હજુ ચાલુ છે અને અમે...

રાજસ્થાનમાં ગહેલોતના ધારાસભ્યોનાં ધરણાં પૂર્ણ અને શરૂ થઈ કેબિનેટ બેઠક, નવા-જૂની કરવાના મૂડમાં

Mansi Patel
રાજસ્થાનમાં ગહેલોત સમર્થક ધારાસભ્યોના રાજભવનમાં ધરણાં પૂર્ણ થઈ ગયા છે. કોંગ્રેસ ધારાસભ્ય હોટલ પરત ફર્યાં છે. વિધાનસભાના ખાસ સત્ર બોલાવવા માટે ધારાસભ્યો રાજભવનમાં ધરણાં પર...

…તો સચિન પાઇલટ મુખ્ય પ્રધાન બની શકે છે, કોર્ટના ચુકાદા પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત

Mansi Patel
જયપુર પ્રદેશ ભાજપ પ્રમુખ સતીશ પુનિયાએ આજે શુક્રવારે સવારે કહ્યું હતું કે સચિન પાઇલટ રાજસ્થાનના મુખ્ય પ્રધાન બની શકે છે. એમના આ વિધાને રાજકીય વર્તુળોમાં...

ગેહલોતે પીએમને લખ્યો પત્ર, સરકારને ગબડાવવાની કોશિશ કરી રહી છે ભાજપ

Mansi Patel
રાજસ્થાનમાં રાજકીય સંગ્રામ વધી રહ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. ગેહલોતે પત્રમાં લખ્યું છે કે, ભાજપ સરકારને પછાડવાના પ્રયાસો કરી રહી...

પાયલટને ટોણોઃ 43 વર્ષેે મુખ્યમંત્રી અને 45 વર્ષે પ્રધાનમંત્રી, વાહ ભાજપ

Mansi Patel
રાજસ્થાનમાં સરકારમાં બળવો કરનાર સચિન પાયલટની મજાક ઉડાવતા કોંગ્રેેસના નેતા માર્ગરેટ આલ્વાએ પાયલટને પૂછ્યું હતું ત્રણ દિવસ પહેલાં આટલી ઉતાવળ કરીને તારે ક્યાં જવું છે?...

કોંગ્રેસના બળવાખોરોને આ તારીખ સુધી મળી ગઈ રાહત, પાયલોટે ખખડાવ્યા છે રાજસ્થાન હાઈકોર્ટના દ્વાર

Mansi Patel
રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની પિટીશન ઉપર આજની સુનવણી પુરી થઈ છે. આ મામલામાં હવે આગળની સુનવણી સોમવારે 20 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે કરવામાં...

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કર્યું ટ્વિટ, પાયલોટ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel
રાજસ્થાનમાં હાલ રાજકીય સંકટ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ટ્વિટ કરીને સચિન પાયલોટને નિશાન ઉપર લીધા છે. False rumours spread to malign Pilot...

રાજસ્થાનના રાજકીય ડ્રામા વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાનું આવ્યું પ્રથમ નિવેદન, આ મામલે કાઢી ઝાટકણી

Ankita Trada
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય ડ્રામા અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બયાનબાજી ચાલી રહી છે. જેમાં હવે પૂર્વ કોંગ્રેસી નેતા અને વર્તમાનમાં મધ્યપ્રદેશ ભાજપના રાજ્યસભા સાસંદ...

નાની ઉંમરે કોંગ્રેસના પાઈલટ બનેલા સચિન સારી રીતે રાજકીય ઉડાન ભરી ન શક્યા, જાણો કોંગ્રેસે શું શું આપ્યું ?

Dilip Patel
26 વર્ષની ઉંમરે સાંસદ, 32 વર્ષની ઉંમરે પ્રધાન, પ્રદેશ પ્રમુખ બનાવાયા, સચિન પાયલોટને શું ન આપ્યું એવો સવાલ હવે કોંગ્રેસ કરી રહી છે. સચિન પાયલોટે...

રાજસ્થાન કોંગ્રેસના નવા પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરાને લાગી ગઈ લોટરી, રાજકારણમાં આ રીતે આગળ આવ્યા

Dilip Patel
ભાજપની સાથે રહીને પોતાના જ પક્ષની સરકાર ઉથલાવવા નિકળેલા સચિન પાયલોટને કોંગ્રેસમાંથી પાણીચું આપી દેવાયું છે. પ્રદેશ પ્રમુખ પદેથી તેમને હઠાવીને હવે નવા પ્રદેશ પ્રમુખ...

રાજસ્થાનના આ રાજકીય સંકટમાં જાણો રાજ્યપાલ અને સ્પીકરની કેવી હોય છે ભૂમિકા, જો ભૂલથી ભાજપ પહોંચી તો…

Dilip Patel
રાજ્ય સરકારોમાં રાજકીય સંકટ ઊભું થાય છે, ત્યારે રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષના નિર્ણયો સૌથી મહત્વપૂર્ણ બને છે. આવા નિર્ણયો મોટા ભાગે રાજ્યપાલ અને વિધાનસભાના સ્પિકર...

સચિન પાયલટનું મોટુ નિવેદન : 30 થી વધુ ધારાસભ્યો મારી સાથે, અલ્પમતમાં છે ગહેલોત સરકાર

GSTV Web News Desk
રાજસ્થાનમાં રાજકીય સંકટ વધુ ગહેરાયું છે. એક તરફ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભાજપ પર રાજ્યની કોંગ્રેસ સરકારને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ...

સરકારમાંથી કોંગ્રેસના ધારાસભ્યો સેરવી ન જાય તે માટે રાજસ્થાન સરકાર સતર્ક, બોર્ડરો કરી દીધી સીલ

Mansi Patel
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ફરી એક વખત રાજ્યની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. રાજસ્થાન સરકારના ગૃહ વિભાગે આ મામલે આદેશ જાહેર કર્યા...

ગેહલોત સરકારને ઉથલાવી દેવાનો ભાજપનો તખ્તો તૈયાર, 24 ધારાસભ્યો હોટેલમાં ગયા, આ કારણે બેઠકમાં ન ગયા

Dilip Patel
રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર રાજકીય કટોકટી તરફ ધકેલાઈ રહી છે. શનિવારે મુખ્ય પ્રધાન ગેહલોતે ભાજપ ધારાસભ્યોની ખરીદી રૂ.15 કરોડમાં કરી રહી હોવાનું જાહેર કર્યું હતું....

કુલર ચાલુ કરવા પરિવારજનોએ હટાવ્યો વેંટીલેટરનો પ્લગ, દર્દીના થયા આવા હાલ

Bansari Gohel
રાજસ્થાનના કોટામાં એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. અહીંયા એક પરિવારની લાપરવાહીના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત નીપજ્યું. જે દર્દીની સારવાર ચાલી રહી હતી તેના...

રાજસ્થાનમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે

GSTV Web News Desk
રાજસ્થાન સરકારે કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપને જોતા લોકડાઉનને 30 જૂન સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને નવો આદેશ પણ બહાર પાડ્યો છે. રાજ્ય સરકારે...

રાજસ્થાનમાં તાપમાનનો પારો ઉંચકાયો, છ જિલ્લાને રેડ એલર્ટ અપાયુ

Ankita Trada
રાજસ્થાનમાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઈ છે. અહીં રાજ્યના 6 પ્રાંતમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ આ વિસ્તારમાં આકરી ગરમી...

અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા પરપ્રાંતીયોની લાગી લાંબી લાઈનો

GSTV Web News Desk
સરકારે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવાની છૂટ આપતાં જ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા લાંબી કતાર જોવા મળી. ગુજરાતના...

છોકરીએ કહ્યું, ‘આ છોકરા સાથે મારે લગ્ન કરવા છે’ બદલામાં માતા અને કાકાએ સળગાવી નદી કિનારે દફન કરી દીધી

Mayur
રાજસ્થાનના પાલી જિલ્લામાં કથિત ઓનર કિલિંગની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. જ્યાં 16 વર્ષીય એક છોકરીની હત્યા માત્ર એટલા માટે કરી દેવામાં આવી...

રાજસ્થાનમાં કૂદકે ને ભૂસકે વધતા કોરોનાના કેસ, હવે આ કામ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું

Mayur
રાજસ્થાનમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે અહીં 53 નવા કેસ સામે આવ્યા છે. જેમાં ભરતપુરમાં સૌથી વધુ 27 કેસ નોંધાયા છે....

રાજસ્થાનમાં ફસાયેલા 7500 વિદ્યાર્થીઓને લેવા યોગી સરકારે મોકલી 252 બસો

GSTV Web News Desk
તો રાજસ્થાનના કોટોમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન રાજસ્થાનમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના આશરે 7,500 વિદ્યાર્થીને લેવા માટે યુપી...

યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓને રાજસ્થાનથી પરત લાવવા માટે બસો મોકલી તો આ રાજ્યના મુખ્યમંત્રીએ તેને સિદ્ધાંતોની વિરૂદ્ધ ગણાવ્યું

Mayur
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉત્તર પ્રદેશ સરકાર દ્રારા રાજસ્થાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બસ મોકલવાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે. તેમણે આ નિર્ણયને લોકડાઉનના નિયમોની...

રાજસ્થાનમાં કોરોના પ્રભાવિત વિસ્તારમાં ગયેલી પોલીસની ટીમ પર હુમલો

GSTV Web News Desk
રાજસ્થાનમાં પણ લોકડાઉનનું કડકાઇથી પાલન કરાવવા માટે પોલીસની ટીમ સતત સક્રિયતા દાખવી રહી છે. આ દરમિયાન ટોંક જિલ્લામાં પોલીસની ટીમ પર કેટલાક લોકોએ હુમલો કરી...

રાજસ્થાનમાં રામનવમી પર ઉડ્યા લોકડાઉનના લીરેલીરા, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ કરી ઉજવણી

GSTV Web News Desk
સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. પરંતુ રાજસ્થાનના બુંદીમાં અંધવિશ્વાસનો એવે નજારો જોવા મળ્યો કે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. દેશભરમાં લોકડાઉન અને...
GSTV