શોપિયામાં વધુ બે આતંકીઓ ઠાર, છેલ્લા પાંચ મહિનામાં 103 આતંકીઓનો આર્મીએ કર્યો સફાયો
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની શ્રીનગર મુલાકાત પહેલા શોપિયામાં સુરક્ષાદળની ટુકડી પર આતંકીઓએ હુમલો કર્યો. જે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. શોપિયાંના મોલૂ-ચિત્રગ્રામ ખાતે બે આતંકીઓ...