સુરક્ષાદળોને મળી મોટી સફળતા/ જમ્મુ-કાશ્મીરને હચમચાવી નાખવાનું આતંકવાદી કાવતરું નિષ્ફળ, રાજૌરીમાં મળ્યું IED
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને પોલીસને મોટી સફળતા મળી છે. રાજૌરી SSPએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ રાજૌરી ગુરદાન રોડ પર એક...