મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત
સાઉથના સુપરસ્ટાર ધનુષે આજે એક મોટી અનાઉન્સમેન્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. ધનુષે પત્ની ઐશ્વર્યાથી અલગ થવાની જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ફેન્સ આશ્ચર્યચકિત...