BJPની સત્તામાં દેશદ્રોહનો એવો કાયદો બનશે કે દેશદ્રોહીઓ ફફડી જશે : રાજનાથ સિંહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસની સરકારમાં કમરતોડ મોંઘવારી હતી. જ્યારે અમારી સરકાર...