રાજકોટ જિલ્લામાં છેલ્લા 40 દિવસથી સાવજોની ત્રિપુટીએ ધામા નાખ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં સાવજોની ત્રિપુટીએ 36 થી વધુ પશુધનના મારણ કર્યા હોવાનું સામે આવ્યું છે....
રાજકોટ એઇમ્સનું કામ બંધ થયાની ખંઢેરી આસપાસના ગામમા ચર્ચા શરૂ થઇ છે. એઇમ્સનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ અધૂરું મૂકી રવાના થયાનુ સૂત્રો જણાવી રહ્યા છે. સેલરનું કામ...
રાજકોટમાં બ્રિટનથી આવેલા 31 વર્ષના યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે. શહેરના અમિન માર્ગ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં...
ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવશે. રાજકોટ-જામનગર હાઈવે પર ખંઢેરી ગામ ખાતે 200 એક્ટર વિશાળ જગ્યા પર એક...
કોરોના કાળ સૌથી મહત્વની ગણાતી સેવા એવી તબીબી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોના સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદ બન્યા છે પરંતુ ઘણીવાર ફરજ અને જવાબદારી એટલી...
ગુજરાતના સૌથી પ્રચલિત તહેવારોમાંના એક એવા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉત્તરાયણ ઉજવાશે કે કેમ?, સરકાર ઉત્તરાયણને લઈને કઈ નવી ગાઇડલાઇન જાહેર...
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં થોડા સપ્તાહ પહેલા ભીષણ આગ લાગી હતી જેમાં 5 કોરોના દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે સીએમ રૂપાણીએ તાત્કાલિક તપાસના...
રાજકોટ જિલ્લા એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટ પહેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોફુક રાખવા રજૂઆત કરવામાં આવી. જે બાદ યુનવર્સિટીએ આગામી પહેલી તારીખથી શરૂ થતી પરીક્ષા રદ...
રાજકોટમાં જ્યુબિલી શાકમાર્કેટ રોડ પર ફરી એક વખત વિજિલન્સ પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે. પોલીસ કર્મચારીએ અહીં પાથરણા પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ગરીબ...
રાજકોટમાં ફરી એક વખત સ્વનિર્ભર શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ પણ ન આપવાની જાહેરાત કરતા વાલીઓમાં...
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના બાદ મહાપાલિકાએ ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે. આગ લાગે ત્યારે પ્રાથમિક રીતે આગ બુઝાવવા માટે કયા પ્રયાસો...
રાજકોટવાસીઓ માટે મહત્વના સમાચાર છે. શહેરનો આમ્રપાલી અંડર બ્રીજ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે.આ વિસ્તારમાં દરરોજ 15 વાર ફાટક બંધ થતું હતું ભારે ટ્રાફિકની સમસ્યાઓ...
રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મનપાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે. શહેરના સાત ઠેકાણે કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આખરે ટેસ્ટિંગ...
રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરી...
તહેવાર ટાણે જ ફરી ખાદ્ય તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટમાં સિંગતેલ, કપાસિયા તેમજ પામતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલમાં છેલ્લા 20 દિવસમાં 40...
રાજકોટમાં પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસે ધરણાં યોજ્યા. જો કે કોંગ્રેસે મંજૂરી વગર ધરણાંનું આયોજન કર્યું હોવાથી પોલીસે તમામ કોંગી...
રાજકોટ મનપાએ ભૂતિયાનળ કનેક્શનને લઈને સર્વે હાથ ધર્યો છે. સૌથી વધુ 4 હજાર 926 ભૂતિયાનળ કનેક્શન નવા રાજકોટ પશ્ચિમમાં હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં...
દેશભરમાં દુષ્કર્મ કેસના અનેક કેસ નોંધાય છે. ત્યારે રાજકોટની યુવતીએ સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી છેઅને કલેકટરને આવેદન પત્ર આપ્યુ છે....
રાજકોટમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેને લઈને ઘણા લોકોને તેના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. સામાન્ય લોકોથી માંડીને મોટા નેતા પણ કોરોનાની...
રાજકોટ રેમડેસીવીર ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. ક્રાઇમબ્રાન્ચે ન્યુ આઈડિયલ એજન્સીઝના સંચાલક પરેશન લક્ષ્મણ ઝાલાવાડીયાની ધરપકડ કરી છે. તપાસમાં જામનગર રોડ પર આવેલ શેઠનગર...